________________
૮૩
આ સંસારમાં એવો કઈ સંબંધ નથી કે જે ન સંભવે, અર્થાત્ સમગ્ર સંબંધે આ છે સંસારમાં ભટકયાં છે, પણુ જે જિનવરને ધર્મ સ્વીકારી રૂડી રીતે પાળે તે સંસારરૂપ ચકમાં ન ભમે. ૧૦. बंधवा सुहिणो सव्वे, पिअ-माया पुत्त-भारिया । पेअवणाओ निअत्तन्ति, दाऊणं सलिलंजलि ॥११॥
અર્થ-હે જીવ! બાંધવ, મિત્રે, મા, બાપ, ચી અને પુત્ર એ કઈ તારા સગાં નથી, પણ દેહનાં સગાં છે. કારણ કે મૃત્યુ થયાં પછી દેહને બાળી પાણીની અંજલી આપી સ્મશાનથી પોતપોતાના સ્વાર્થને સંભારતા પિતપોતાને ઘેર પાછા જાય છે. પણ તેમાંનું કેઈવહાલું સગું તારી સાથે આવતું નથી. માટે તેઓની ખાટી મૂઈ ત્યાગી તારી સંગાથે આવનારા ધર્મને આદર કરે જેથી તારે જલદી નિસ્તાર થાય. ૧૧. વિત્તિ સુવા વિકતિ, વંધવા વિનિત સુવિ શાત્રથા इक्को कह वि न विहडइ, धम्मो रे जीव ! जिणभणिओ।१२।
અર્થ-હે જીવ! દીકરાઓને વિયેગ થાય છે. બાઘ વિખૂટા પડે છે, અને ઘણું પરિશ્રમથી મેળવેલી સમ્પત્તિ પણ નિયુક્ત થાય છે, એટલે કે તેમને મૂકીને તારે જવું પડશે, અથવા તને મૂકીને તેઓ ચાલ્યા જશે, પણ એક જિનરાજે કહેલા ધર્મને કઈ કાળે પણ વિગ થવાને નથી, અર્થાત્ આ જીવને સાચું સગપણ તે ધર્મનું જ છે, બીજું સર્વ આળપંપાળ છે. માટે જિનધર્મ ઉપર સાચી શ્રદ્ધા રાખી તેનું જ સેવન કર. ૧૨.