________________
सत्त विसं पिसाओ, वेआलो हुअवहो वि पजलिओ । तं न कुणइ जे कुविआ, कुगंति रागाइणो देहे ॥८॥
અર્થ-હે જીવ! શત્રુ, વિષ, પિશાચ (ભૂત-ડાકણશાકણ વગેરે) વેતાલ, અને ધગધગતે અગ્નિ, એ બધાય એક સાથે કે પાયમાન થવા છતાં પણ શરીરમાં તે અપકાર (અવગુણ) નથી કરતા કે જે અપકાર કેપ પામેલા રાગ-દ્વેષાદિ અંતરંગ શત્રુઓ કરે છે. (૮૬) जो रागाईण वसे, वसंमि सो सयलदुक्खलक्खाणं । जस्स वसे रागाई, तस्स वसे सयलसुक्खाई ॥८७॥ અર્થ -જે જીવ રાગ દ્વેષાદિને વશ થયેલ છે, તે વસ્તુતઃ લાખે દુખેના વશમાં પડેલે છે અને જેણે રાગાદિકને વશ કર્યા છે, તેણે વસ્તુતઃ સર્વ સુખાને વશ કર્યા છે એમ જાણવું. (૮૭) केवलदुहनिम्मविए, पडिओ संसारसायरे जीवो । जं अणुहवइ किलेसं, तं आस्सवहेउअं सव्यं ।।८८॥
અથ -કેવળ દુખથી જ નિર્માણ થયેલા-ભરેલા, એવા સંસાર-સમુદ્રમાં પડેલે જીવ જે દુખોને અનુભવે છે, તે સર્વ દુઃખનું કારણ આશ્રવ (કર્મબંધન) છે. (૮૮) ही संसारे विहिणा, महिलारूवेण मंडि जालं ।' बज्झति जत्थ मूढा, मणुआ तिरिया सुरा असुरा ॥८॥
અર્થ :-અહો ! આ સંસારમાં વિધાતાએ સ્ત્રીના બહાને એક એવી જાળ ગઠવી છે, કે જે જાળમાં વિવેકશૂન્ય થયેલા મૂઢ મનુષ્ય, તિર્યંચે, દેવે અને દાન બધા પણ ફસાય છે. (૮૯)