________________
૫૭
इंदियविसयपसत्ता, पडति संसारसायरे जीवा । पक्खि व छिन्नपंखा, सुसीलगुणपेहुणविहूणा ॥३२॥
અથઃ– ઇન્દ્રિયાના વિષયમાં આસક્ત થયેલા જીવે પેાતાની નષ્ટ થયેલી શીયળગુણુ રૂપી પાંખ વિના, છેદાચેલી પાંખવાળા પંખીની માફ્ક સ`સારરૂપી સમુદ્રમાં પડે છે. માટે ઇન્દ્રિયાના વિષયમાં આસક્ત ન થવુ... એ જ હિતકર છે. (૩૨)
न लहइ ज (जि) हा लिहतो, मुहल्लिअं अट्ठिअं जहा सुणओ । सोसइ तालुअरसिअं, विलिहतो मन्नए सुक्खे | ३३|| महिलाण कायसेवी, न लहइ किंचिवि सुहं तहा पुरिसो । તો મશ્રણ વાગો, યાયસ્લિમ મુવ ।।ા;
અ:-જેમ કૂતરા મુખમાં પકડેલા હાડકાને જીભથી ચાટતા કંઈ મેળવી શકતા નથી, માત્ર ગંળું શેાધે છે અને હાડકુ ઘસાવાથી નીકળેલા પેાતાના તાળવાના લાહીને ચાટતા સુખ માને છે. (૩૩)
તેમ શ્રીગાના
તેમ સ્ત્રીઓના શરીરના ભાગ ભાગવનારા પુરુષ પણ તેનાથી ક'ઈપણ સુખ નથી પામતા, (માત્ર કામના ત્રાસથી હારી ગયેલા) તે રાંક પોતાની કાયાના' પશ્રિમને જ સુખરૂપ માને છે. (૩૪)
1
सुठुवि मग्गिजतो, कत्थवि कयलीइ नत्थि जह सारो । इंदियविसएस तहा, नत्थि सुहं सुठु वि गविट्ठ ||३५||