________________
૩૪
बरंटतंदुलमित्ता, तेउकाए हवंति जे जीवा । ते जइ खसखसमित्ता जंबूदीवे न मायंति ॥१६॥ जे लिंबपत्तमित्ता, वाऊकाए हवंति उ जीवा । ते मन्थयलिक्खमित्ता, जंबदीवे न मायति ॥९॥
અથ-લીલા આમળાના પ્રમાણ જેટલા પૃથ્વીકાયના સમૂહમાં જે જીવે રહેલા છે, તે દરેકનું શરીર પારેવા જેવડું થાય તે તે આખા જબૂદ્વીપમાં સમાય નહીં. (૪)
શ્રી જિનેશ્વરોએ પાણીના એક બિંદુમાં જે જી. કહ્યા છે, તે દરેક જે સરસવ જેવડા શરીરવાળા હોય તે જબૂદ્વીપમાં સમાય નહીં (૫)
- બંટીના તાંદળા ( તંદુલ)ના એક દાણુ જેવડા અગ્નિ (તણખા)માં જે અગ્નિકાય જો હોય, તે દરેક જે ખસખસ જેવડા શરીરવાળા થાય તે જંબૂદ્વીપમાં સમાય નહીં. (૬)
લીમડાનું એક પાંદડું જેટલી જગ્યા રોકે તેટલી જગ્યામાં જે વાયુકાય જ હોય તે દરેક માથાની લીખ જેવડા શરીરવાળા થાય તે જંબુદ્વીપમાં સમાય નહીં. (૭) * * શિથિલાચારીઓની સાથે રહેલો ઉત્તમ સાધુ પણ અવંદનીય છે. असुइट्टाणे पडिआ, चंपकमाला न कीरइ सीसे । पासत्थाई ठाणेसु, वट्टमाणो तह अपुज्जो ॥९८॥
- અથ:-અપવિત્ર જગ્યામાં પડેલી ચંપાના પુષ્પોની માળા પણ જેમ મસ્તકે ચઢાવવા ગ્ય નથી, તેમ પાસ