________________
૧૦૪
पियमायसयणरहिओ, दुरंतवाहीहि पीडिओ बहुसो । मणुअभवे निस्सारे, विलाविओ किं न तं सरसि ॥८६॥
અર્થ -નિસાર માનવભવમાં, પિતા, માતા અને સ્વજન વિહેણે તથા દુરંત વ્યાધિથી અનેકવાર પીડાતે તું વિલાપ કરતા હતા તે તું કેમ યાદ કરતા નથી? ૮૬ पवणुच गयणमग्गे, अलक्खिओ भमइ भववणे जीवो । ठाणहाणमि समुझिऊण धणसयणसंघाए ॥८७॥
અર્થ-સ્થાને સ્થાને ધન અને સ્વજનના સમૂહને મૂકીને ભવભવનમાં જીવ, ગગનમાર્ગમાંના પવનની જેમ અદેશ્ય રહીને, ભમે છે. ૮૭ विद्धिजंता असंय, जम्मजरामरणतिक्खकुंतेहिं । दुहमणुहवंति घोरं, संसारे संसरंत जिआ ॥८८॥ તવિ રવિ વાયાવિ દુ, શનાળયુજિયા લીલા | संसारचारगाओ, न य उबिज्जति मूढमणा ॥८९॥
અર્થ -સંસારમાં ભટકતા જ જન્મ, જરા અને મૃત્યુરૂપ તીક્ષણ ભાલાઓથી અનેકવાર વીંધાતા ઘેર દુઃખ અનુભવે છે. ૮૮
તે પણ અજ્ઞાનસર્ષથી ડસાયેલા મૂઢમનવાળા જીવે સંસારકારાગૃહથી, ખરેજ, કદિપણુ ક્ષણમાત્ર ઉદ્વેગ અનુભવતાં નથી. ૮૯ कीलसि कियंतवेलं, सरीरयवावीइ जत्थ पइसमयं । कालरहघडि हिं सोसिज्जइ जीविभोहं ॥१०॥