________________
(૪)
છ ૮ સૂમો જ (૧) સ્નેહસૂમ :- ઝાકળ, બરફ, ધૂમ્મસ, કરા, ઘાસ વગેરેના અગ્ર
ભાગ ઉપર જમીનમાંથી આવીને રહેલા પાણીના ટીપા. (૨) પુષ્પસૂક્ષ્મ :- વડના પુષ્પો, ઉદુમ્બરના પુષ્પો. (૩) પ્રાણસૂક્ષમ :- કંથવા.
ઉનિંગસૂમ :- કીડીના નગરા. પનકસૂમ :- પાંચ વર્ણવાળી નિગોદ. બીજભૂમિ - શાલિ (ડાંગર) વગેરે બીજના મુખના મૂળમાં (મુખના મુખ્ય ભાગમાં) કણ હોય છે તે. હરિતસૂક્ષ્મ :- પૃથ્વીના જેવા જ વર્ણવાળી અત્યંત નવી ઊગેલી
વનસ્પતિ. (૮) અંડસૂમ :- માખી, કીડી, ગરોળી, બામણ (ત્રસજીવ), કાચિંડો
વગેરેના ઈંડા.
(૬)
(૭)
*
*
*
a દુઃખી અવસ્થામાં પોતાના કરતા વધારે દુઃખીઓની સ્થિતિનો વિચાર
કરતા પોતાના દુઃખનો ભાર ઘણો ઓછો થઈ જશે. 2. નદી કાંઠે બેસી રહી પાણીના ઊંડાણનો હિસાબ ગણ્યા કરે તે કદી
સામે પાર જઈ શકતો નથી પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. સારી સ્થિતિ તરફ
જવાનું તે પહેલું પગથિયું છે. 3 નમ્રતા એ મહત્તા પ્રાપ્તિની નીસરણી છે. a જેને મોક્ષની ઈચ્છા હોય તેણે સદ્દગુરુ શોધવા, કેમકે સર વિના
મોક્ષપ્રાપ્તિ થાય, એ વાત સ્પોતે પણ બનવા જોગ નથી
૮ સૂક્ષ્મો