________________
જી ૧૨ શ્રાવકના વ્રતો જ (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત - સંકલ્પપૂર્વક નિરપરાધી ત્રસજીવોને
મન-વચન-કાયાથી હણવા નહીં-હણાવવા નહીં. (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત:- કન્યાલિક વગેરે સ્થૂલ મૃષાવાદ ન
બોલવું. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત - ખાતર પાડવું વગેરે ચોરી ન કરવી,
બીજાએ નહીં દીધેલ ન લેવું. (૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત:- સ્વદારામાં સંતોષ રાખવો કે પદારાનો
ત્યાગ કરવો. (૫) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત:- ધન-ધાન્ય વગેરે પરિગ્રહનું પરિમાણ
કરવું.
એ.
(૭)
(૬) દિશિપરિમાણ વ્રત - બધી દિશાઓની મર્યાદા કરવી.
ભોગપભોગ વિરમણ વ્રત - મહાવિગઈઓનો ત્યાગ કરવો, વિગઈઓ
વગેરેની સંખ્યા નક્કી કરવી, ૧૫ કર્માદાન વર્જવા. (૮) અનર્થદંડ વિરમણ વ્રત - અનર્થદંડ (બિનજરૂરી પાપો) વર્જવો. (૯) સામાયિક વ્રત :- સામાયિક કરવું. (૧૦) દેશાવળાશિકવ્રત :- બધા વ્રતોનો સંક્ષેપ કરવો. (૧૧) પૌષધદ્રત - યથાશક્તિ દેશપૌષધ અને સર્વપૌષધ કરવા. (૧૨) અતિથિવિભાગવતઃ-ભક્તિથી સાધુઓને શુદ્ધ આહાર વગેરે વહોરાવવા.
જી ૧૩ ક્રિયાસ્થાનો જ અર્થક્રિયા :- કારણે થતી ક્રિયા. સંયમનિર્વાહ ન થાય તેવા પ્રસંગે અથવા ગ્લાન વગેરેને કારણે, એમ પોતાની માટે કે બીજાની માટે દોષિત આહાર વગેરે લેવા વગેરે રૂપ વિરાધના કરવી તે. અનર્થક્રિયા - વિના કારણે થતી ક્રિયા. વિના કારણે વિરાધના
કરવી તે. (૩) હિંસાક્રિયા - પ્રાણીઓનો વધ કરવારૂપ ક્રિયા. દેવ, ગુરુ કે સંઘના
શત્રુઓની હિંસા કરવી તે, અથવા સર્પ વગેરેને એણે હા, હણે ૬૮..
૧૨ શ્રાવકના વ્રતો, ૧૩ ક્રિયાસ્થાનો