SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) અપવીડક :- લજ્જાથી જે પોતાના દોષો છુપાવતો હોય તેની લજ્જા દૂર કરાવી બધી આલોચના કરાવે તે. પ્રકુર્તી - આલોચકે આલોચના કર્યા પછી જે તેની શુદ્ધિ કરાવે તે. (૬) અપરિસ્ત્રાવી - આલોચના કરનારના દોષો બીજાને ન કહે તે. (૭) નિયમક :- પ્રાયશ્ચિત્તથી પાર ઉતારે છે, એટલે કે આલોચકમાં જેવું સામર્થ્ય હોય તેને અનુસારે પ્રાયશ્ચિત્ત આપે છે. (૮) અપાયદર્શી - આલોચના નહીં કરવાથી આલોક-પરલોકમાં થતાં અપાયો બતાવી આલોચના કરાવે તે. જી ૪ પ્રકારની બુદ્ધિ જ (૧) ઓત્પાતિકી બુદ્ધિઃ- જેનાથી પૂર્વે નહીં જાણેલી, નહીં જોયેલી વસ્તુને વિશુદ્ધ રીતે સમજી શકે તે ઔત્પાતિકી બુદ્ધિ. દા.ત. રોહક વગેરેની બુદ્ધિ. વૈનચિકી બુદ્ધિ :- ગુરુ વગેરેનો વિનય કરતાં કરતાં ઉત્પન્ન થતી બુદ્ધિ તે વૈનયિકી બુદ્ધિ. દા.ત. નિમિરિયા વગેરેની બુદ્ધિ. (૩) કાર્મિકી બુદ્ધિ :- કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થતી બુદ્ધિ તે કાર્મિકી બુદ્ધિ. દા.ત. સોની વગેરેની બુદ્ધિ. (૪) પારિણામિકી બુદ્ધિ - વયના પરિપાકથી થતી બુદ્ધિ તે પારિણામિકી બુદ્ધિ. દા.ત. અભયકુમારની બુદ્ધિ. 2 ખિન્નતાથી બુદ્ધિ, મગજ અને શરીરના તમામ અવયવો શિથિલ અને બેચેન બની જાય છે, માટે હંમેશા ખુશમિજાજમાં પ્રસન્નતાના વાતાવરણમાં રહેવું a તિરસ્કાર કરવો એ તીર મારવા બરાબર છે. ૮ પ્રકારની બુદ્ધિ ૪૩...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy