________________
(૧)
જી ૪ પ્રકારના ઉપસર્ગો જ દેવકૃત ઉપસર્ગ - ૩ ૪ પ્રકારના છે - () હાસ્યથી :- ક્રિીડાથી. વ્યંતરીએ ઈડરના ભુલકમુનિને કરેલા
ઉપસર્ગની જેમ. (I) રાગથી :- સ્નેહથી. સીતેન્દ્ર રામચન્દ્રજીને કરેલા ઉપસર્ગની
જેમ. (ii) પ્રàષથી :- દ્વેષથી. સંગમદેવે શ્રીવર્ધમાનસ્વામીને કરેલા
ઉપસર્ગની જેમ. (૫) વિમર્શથી :- “પોતાની પ્રતિજ્ઞાથી આ ચલાયમાન થાય છે
કે નહીં, એવા વિચારથી. શ્રદ્ધા નહીં કરનારા દેવે નંદિષણને
કરેલા ઉપસર્ગની જેમ. મનુષ્યકૃતિ ઉપસર્ગ - તે ૪ પ્રકારે છે – (0) હાસ્યથી - ક્રીડાથી. વેશ્યાની દીકરીએ મુલકમુનિને કરેલા
ઉપસર્ગની જેમ. (i) રાગથી :- સ્નેહથી. કોશા વેશ્યાએ સ્થૂલભદ્રમુનિને કરેલા
ઉપસર્ગની જેમ. (i) મઢેષથી - દ્વેષથી. સૌમિલે ગજસુકુમાલને કરેલા ઉપસર્ગની
(ર)
જેમ.
() વિમર્શથી :- “પોતાની પ્રતિજ્ઞાથી આ ચલાયમાન થાય છે
કે નહીં', એવા વિચારથી. હાથી ઉપર બેઠેલા મહાવતે કરેલા ત્રાસથી ક્રમે કરીને છોડ્યા છે કેટલાક વસ્ત્રો જેણે એવી વૃદ્ધ
સાધ્વીને રાજાએ કરાવેલા ઉપસર્ગની જેમ. તિર્યચકૃત ઉપસર્ગ :- તે ૪ પ્રકારે છે - (I) ભયથી - કૂતરા, સાપ વગેરે ભયથી ઉપસર્ગ કરે તે.
(૩)
મતાંતરે ઉભયપદથી-વિમર્શ, પ્રàષ વગેરે પદોના દ્વિસંયોગ-ત્રિસંયોગથી થનાર ઉપસર્ગ. | મતાંતરે કુશીલપ્રતિસેવનથી - દુરાચારીઓની સોબતથી.
૧૩૬...
૪ પ્રકારના ઉપસર્ગો