________________
(૨)
(૨)
(૧૯) ઘ્રાણેન્દ્રિય અપાય (૨૪) રસનેન્દ્રિય ધારણા (૨૦) ચક્ષુરિન્દ્રિય અપાય (૨૫) ઘ્રાણેન્દ્રિય ધારણા (૨૧) શ્રોત્રેન્દ્રિય અપાય (ર૬) ચક્ષુરિન્દ્રિય ધારણા (૨૨) માનસ અપાય (૨૭) શ્રોત્રેન્દ્રિય ધારણા (૨૩) સ્પર્શનેન્દ્રિય ધારણા (૨૮) માનસ ધારણા શ્રુતજ્ઞાન :- શ્રવણથી કે શબ્દથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. તેના ૧૪ ભેદ છે. તે આ પ્રમાણે - (૧) અક્ષરદ્યુત :- તેના ૩ પ્રકાર છે – () સંશાક્ષર :- ૧૮ પ્રકારની લિપિ. (m) વ્યંજનાભર :- અ થી ૭ સુધીના પર અક્ષરો. (i) લધ્યક્ષર :- શબ્દશ્રવણ કે રૂપદર્શન વગેરેથી અર્થની
પ્રતીતિ કરાવતું અક્ષરાત્મક જ્ઞાન. અનાશ્રુત - અક્ષર વિના હાથ વગેરેની ચેષ્ટાથી કે છીંક
બગાસા વગેરેથી થતો બોધ. (૩)
સંજ્ઞીશ્રુત :- સંજ્ઞી જીવોનું શ્રુતજ્ઞાન. અસંશાશ્રુત :- અસલી જીવોનું શ્રુતજ્ઞાન.
સભ્યશ્રુત :- સમ્યગ્દષ્ટિ જીવોનું શ્રુતજ્ઞાન. (૬) મિથ્યાશ્રુત - મિથ્યાદષ્ટિ જીવોનું શ્રુતજ્ઞાન.
સાદિષ્ણુત :- શરૂઆતવાળું શ્રુતજ્ઞાન. (૮) અનાદિકૃત:- શરૂઆત વિનાનું શ્રુતજ્ઞાન.
સપર્યવસિતકૃત - સંતવાળું શ્રુતજ્ઞાન. (૧૦) અપર્યવસિતકૃત :- અંત વિનાનું શ્રુતજ્ઞાન. (૧૧) ગમિકશ્રુત :- જેમાં સરખા પાઠ (આલાવા) આવે તેવું
શ્રુતજ્ઞાન. (૧ર) અગમિકશ્રુત - જેમાં સરખા પાઠ (આલાવા) ન આવે
તેવું શ્રુતજ્ઞાન.
(૪).
...૧૩૦...
૫ જ્ઞાન