________________
એકસાથે એક જીવને જઘન્યથી એક પરીષહ હોય અને ઉત્કૃષ્ટથી ૨૦ પરીષહ હોય, કેમકે શીતપરીષહ અને ઉષ્ણપરીષહ એક જીવને એક સાથે ન હોય તથા ચર્ચાપરીષહ અને નિષદ્યાપરીષહ એક જીવને એક સાથે ન હોય. તત્ત્વાર્થાધિગમસૂત્ર (સૂત્ર ૯/૧૭) માં એક સાથે એક જીવને ઉત્કૃષ્ટથી ૧૯ પરીષહ કહ્યા છે. તેનું કારણ એમ કહ્યું છે કે શીતપરીષ્ઠ અને ઉષ્ણપરીષહ એક જીવને એક સાથે ન હોય અને ચર્યાપરીષહ- નિષવાપરીષહશય્યાપરીષહ એક જીવને એક સાથે ન હોય. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે. છ ૧૪ અત્યંતર ગ્રંથી ૨
(૧)
રાગ :- આસક્તિ.
(૩)
(૨) દ્વેષ :- તિરસ્કાર. મિથ્યાત્વ :- જિનવચનથી વિપરીત માન્યતા. ક્રોધ : – ક્રોધ :- અપ્રીતિ, અરુચિ, ગુસ્સો.
(૪)
(૫)
માન :- સ્વઉત્કર્ષ, પરઅપકર્ષ.
(૬) માયા :- અંદરથી જુદું, બહારથી જુદું, કપટ.
(૭) લોભ :- તૃષ્ણા, મૂર્છા. (૮) હાસ્ય :- હસવું.
(૯) રતિ :- પ્રીતિ. (૧૧) ભય :- ડરવું. :(૧૩) જુગુપ્સા :- દુર્ગંછા, ચીતરી, સખત અણગમો. (૧૪) વેદ :- સ્ત્રી, પુરુષ કે ઉભયને ભોગવવાની ઈચ્છા. છ મતાંતરે ૧૪ અન્વંતર ગ્રંથી જ
(૧) મિથ્યાત્વ
(૪) માયા
(૭) રતિ
(૧૦) શોક
(૧૨) પુરુષવેદ (૧૩) સ્ત્રીવેદ – (૧૪) નપુંસકવેદ
૧૪ અત્યંતર ગ્રંથી
-
-
(૧૦) અતિ :- અપ્રીતિ, કંટાળો. (૧૨) શોક ઃ- ખેદ, સંતાપ.
(૨) ક્રોધ
(૫) લોભ
(૮) અરિત
(૧૧) જુગુપ્સા
સ્ત્રીને ભોગવવાની ઈચ્છા.
પુરુષને ભોગવવાની ઈચ્છા.
સ્ત્રી-પુરુષ બન્નેને ભોગવવાની ઈચ્છા.
*
* *
(૩) માન
(૬) હાસ્ય
(૯) ભય
*
...૧૧૧...