________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
૭૯
છીને તું મરીશ ત્યારે નિચે એક ધર્મજ તારણહાર છે. બીજે કઈ ધનાદિક રાજ વિગેરે હે નરદેવ ! એને તારી શકતા જ નથી. વૈરાગ્ય ઉપજવાથી દીક્ષાની આજ્ઞા માગતાં મૃગાપુત્ર પિતાની માતુશ્રી પ્રત્યે કહે છે કે હે માતા ! જન્મ, જરા, મરણ અને રેગનાં દુઃખ સંસારને વિષે જીવને નિચે કલેશકારી છે. (ઉ. અ. ૧૪ ગા. ૪૦ અને ઉ. અ. ૧૯ ગા. ૧૫) ૭૯-૮૦ :
जहा गेहे पलित्तम्मि, तस्स गेहस्स जो पहू सार भण्डाणि नीणेइ, असारं अवउज्झइ ॥ ८१॥ एवं लोए पलित्तम्मि, जराये मरणेणय अप्पाणं तारइस्सामि,
તમે ગપુજકો | ૮૨ / અર્થ–જહા જેમ ગેહ. ઘર પલિરશ્મિ બળે છે, બળતું થયું તસ્સવ તે ગેહસ્સ- ઘરને જે જે પહ૦ ધણી સાર૦ ઉપગી, કિંમતી, ભડાણી