________________
શ્રી જૈન જ્ઞાન ગીતા. શેભા. વઝ૦ વર્જવું. સવે સર્વ. જીવા. જીવ વિ. પણ ઈચ્છતિ ઈચ્છે છે. જીવઉ, જીવવાને ન. નહિ. મરિઝિઉ મરવાનું કઈ ઈચ્છતું નથી. તહા, તે માટે પાણિવહંપ્રાણીના વધને ઘેરંટ ઘેર બેટું જાણીને નિર્ગાથા સાધુ વઝઝયંતિણું ત્યાગ કરે છે.
ભાવાર્થ-(પ્રાણાતિપાન, મૃષાવાદ, અદત્તા દાન, મિથુન, પરિગ્રહ, રાત્રી ભેંજન એ છવૃત્ત, (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિ કાય, ત્રસકાય એ) છકાય, ન કપે તે (વસ્ત્રાદિક) અને ગૃહસ્થના ઘરનાં ધાતુનાં વાસણમાં જમવું તે પલંગ વિગેરે સુવાનું, કારણ સિવાય ગૃહસ્થના ઘરે બેસવું તે કારણ વિના દેહનું સર્વ પ્રકારે સેનાના કરવું તે, અને અંગની શોભા કરવી તે સર્વ પ્રકારે સ્નાન કરવું તે, અને અંગની શોભા કરવી તે સવને વર્જવું એટલે તજવું.
દુનીયાના સર્વ જી જીવવાને જ ઈચ્છે છે. કેઈપણ મરવાને ઈચ્છતું નથી, તે માટે સાધુ ભયંકર એ પ્રાણુ વધને ત્યાગ કરે છે. (દ. અ ૬ ગા. ૮-૧૧) ૬૪-૬૫