________________
કર
શ્રી જૈન જ્ઞાન ગીતા.
( ઉ. અ. ૩૨ ગા. ૨)તે મેક્ષ પામવાના માર્ગ સદ્ગુરૂની વિધિપૂર્ણાંક સેવા કરવી, અજ્ઞાનીજનાને દુર વવા એકાન્ત સ્થળે સઝાયની સેવના કરવી અને એકાગ્રમને સમ્યક પ્રકારે સુત્રાની ચીંતવા કરવી તે છે.
ચારીત્રની સમાધીના ઇચ્છનાર સાધુ ( જે આહા. ૨ની ઇચ્છા થાય તે ) મર્યાદાપૂર્ણાંક (૪૭ દ્વેષ રહીત) અષણીક આહાર ઇચ્છે. ( શિષ્યની ઈચ્છા થાય તા ) બલી ( મેાક્ષ પામવાની ) બુદ્ધિ છે જેની તેવા શિષ્ય ઇચ્છે તથા ( રહેવાની ઈચ્છા થાય તે ) સ્ત્રી, પશુ અને નપુ‘સકરહિત રહેવા જોગ સ્થાનકને
વાંચ્યું.
કદાચીત્ ભલેા વિવેકવંત શિષ્ય ન મળે અથવા પાતાથી ચઢતા ગુણવાળા કે સરખા ગુણવાળા શિષ્ય ન મળે તે એકલે પણ કામને અણુરાચતા પાપક્રમને વતા થકા ( સંયમને વિષે ) વિચરે. મા ૯૬ થી ૫૯
जहाय अण्ड प्पभवा बलागा, अण्ड बलाग पभवं जहाय ।