________________
આ જૈન જ્ઞાન ગીતા
आया वयंति गिम्हेसु हेमंतेसु अवाउडा वासासु पडिसंलीणा
સંનયા સાહિત્ય | ૨ | અર્થા–આયા વયંતિ. અતાપનાલે. ગિમહે સુ ઉન્હાળામાં હેમંતે સુ. શીયાળામાં અવાઉડાવસ્ત્ર રહિત. વાસાસુચેમાસામાં પીસંલીણાએક સ્થાનકને વિષે અંગે પાંગોપવીને બેસે. સંજ્યા. સાધુ. સુસમાવિયા સારી રીતે સમાધીમાં જ્ઞાનાદિકને વિષે યત્ન કરનાર એ શુદ્ધ તપ કરે.
ભાવાર્થ–સારી રીતે જ્ઞાનાદીકને વિષે રમનારા (કેઈ જીવને દુઃખ ન થાય તેવું તપ કરનાર સાધુ ઉન્ડાળામાં સૂર્યની અતાપના લે, શીયાળામાં વા રહિત થઈ તાઢ સહન કરે, અને ચોમાસામાં એક સ્થાનકને વિષે અંગે પાંગ ગેપવીને સંવર કરણમાં રહે, કારણ માસામાં જીવની ઉત્પત્તિ ઘણું છે.. આથી હરવા ફરવાથી પણ ઘણું જ હણાય માટે ઉપવાસ કરી સંવરમાં રહે, કેટલાક ઉત્પાળે. ધુણને તાપ, શીયાળે તાઢા પાણીમાં રહેવું, ચોમાસે