________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ભાવાર્થ :— રાજગૃહી નગરીને વિષે ભગવાન પધાર્યા છે, ત્યારે શ્રી ગૈાતમસ્વામી પૂછે છે. કે હું ભગવાન ! અહા પુજ્ય ? પરિગ્રહૅ રહિત જે સાધુ અગર સર્વ જીવા જે એક ઉપવાસ કરે તેા જેટલાં ક ખપાવે તેટલાં કમ' નરકને વિષે નારકી, જે છેદન ભેદનનાં દુઃખ વહન કરતા થકા, સે વરસમાં ક્રમ ખપાવે ? પ્રત્યેક સેા વરસે એટલે નવસે વરસે ખપાવે ? અથવા હજાર વરસે ખપાવે ? ભગવાન કહે છે કે, અહા ગૈતમ એ અથ સમય ખરાબર નથી. એટલે તેટલાં વરસમાં ન ખપાવે. કારણ કે નારકીના જીવા પરવસ પણે સહન કરે છે. પણ સાધુ અગર બીજા જીવા છતી જોગવાઈએ પાતાની ઈચ્છાઓને રૂપે છે. જેથી તેમને ઘણી નિજરા થાય છે. માટે હું ભવ્ય જીવા જો છતી શક્તિએ તપ વીગેરે કરશે! તા તેનાં ફળ અનંત મળશે પરવશ પણે કરશે તે તેના લાભ નહિ જેવાજ થશે. સર્વ જીવાને તપ કરવા શ્રેય છે. છતી જોગવાઇએ અહીં પુજ્ય ભગ વાન સાધુ. ૧ અગર સર્વ જીવા જો છઠે કરે ને જેટલાં ક્રમ ખપાવે તેટલાં મનારકી હજાર વસે અથવા પ્રત્યેક હજાર વરસે અથવા લાખ વસે
૩૦