________________
શ્રી જૈન જ્ઞાન ગીતા. અર્થ–પાંચ સુમતિ પંચ સમિએ, તિગુત્તી, ત્રણ ગુપ્તિ અકસાઓ કસાય રહિત, ઈન્દિઓ૦ જીતેદ્રિય, ઇન્દ્રિઓને જીતનારે કબજે રાખનાર અગાર ગર્વરહિત. ય. વળી. નિસëશલ્ય ત્રણ રહિત. જી. જી, હાઈટ હાય, અણસ આશ્રવ રહિત,
ભાવાર્થ–પાંચ સુમતિ ત્રણ ગુપ્તી ચાર કસાયરહિત પાંચ ઈદ્રિને જીતે ત્રણ ગવરહિત ત્રણ શરહિત જે જીવ હેય તે જીવ આવરહિત પાપ
એટલે નવાં કર્મ બાંધે નહિ. પાંચ સુમાત તે ઈરીયા સુમતિ જોઈને કાર્ય કરવું તે ૨ ભાષા સુમતિનિર્દોષ ભાષા બે લવી તે ૩ એખણ સુમતિ-કઈ પણ વસ્તુ લેતાં સામા જીવને દુઃખ થાય નહિ તે ૪ આયાણ ભંડ-કેઈ પણ ચીજ નિર્દોષ જગાએ મુકવી તે ૫ ઉચ્ચારપાસ વણ વડીનીતિ લઘુનીતિજ્યાં કરવી તે કેઇ જીવ દબાય નહિ તેવી જગા ઉપર કરવી તે ત્રણ ગુપ્તી ૧ મન ર વચન ૩ કાયા. આ ત્રણેને અશુભ કાર્યમાં પ્રવર્તન કરતાં અટકાવવા તે ચાર કષાય-૧ કે ૨ માન, ૩ માયા. ૪ લેભ તેથી અલગ રહેવું તે. પાંચ ઈદ્રીઓ-(નાક, કાન, મેં, આંખ અને