SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ 3२२ શ્રી જૈન જ્ઞાન ગીતા. જીવનથી સિધ્ધના જીવ અનંતમે ભાગે છે. લેકને અસંખ્યા તમે ભાગે છે. - ભારદ્વાર તે સિધમાં ક્ષાયિક ભાવ તે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અને ક્ષાયિક સમકિત છે, અને પરિણામિક ભાવ તે સિધ્ધપણું જાણવું ૮ અંતરદ્વાર તે સિદ્ધને ફરી સંસારમાં આવવું નથી. એક સિધ્ધ ત્યાં અનંત સિધ છે, અને અનંત સિધ ત્યાં એક સિદ્ધ છે એટલે સિદ્ધમાં આંતરે નથી. ૯ અલ્પ બહત્વ દ્વાર, તે સવથી ડા. નપુસક સિધ્ધા. તેથી સ્ત્રી સંખ્યાત ગુણી સિદ્ધિ, તેથી પુરૂષ સંખ્યાત ગુણા સિધ્ધા એક સમયે નપુસક ૧૦ સિદ્ધ થાય, સ્ત્રી ૨૦ સિધ થાય; પુરૂષ ૧૮ ૮ એકસે આઠ સિધ્ધ થાય.' જેઓ મોક્ષે જાય, તે ભવ્ય સિદ્ધક ૨ બાદર, ૩ ત્રસ, ૪ સંયણી, ૫ પર્યાસી, ૬ વજી રૂષભનારાચ સંઘયણી મનુષ્ય ગતિવાળે, ૮ અપ્રમાદી, ક્ષાયિક સમ્યક્ત્વી, ૧૦ અવેદી, ૧૧ અકષાયી, ૧૨ યથા ખ્યાત ચાસ્ત્રિી ૧૩ સ્નાતક નિગ્રંથી, ૧૪ પરમ શુકલ લેક્શી, ૧૫ પંડિત વીર્યવાન, ૧૬ શુકલ ધ્યાની, ૭ કેવળ જ્ઞાની, ૧૮ કેવળ દશની. ૧૯
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy