________________
મી જૈન શાન ગીતા તે સંવર, ૧૫ પરિગ્રહ ત્યાગે તે સવર, પરસમક્તિ તે સંવર, ૧૭ વ્રત તે સંવ૨, ૧૮ અપ્રમાર તે સંવર, ૧૯ અકષાય તે સંવર, ૨૦ શુભચાગ તે સવર, એ વીસ ભેદ સામાન્ય પ્રકારે છે, એ સંવર જાણીને સંવર આદરીએ તો આ ભવ ને પરભવ નિરા બાધ પરમ સુખને પામીએ ઇતિ સંવર તત્વ. આઠમે નિજ તત્વનાં લક્ષણ તથા ભેદ
નિર્જરા તત્વ તે બારે ભેદે તપસ્યા કરી કર્મનું નિર્જરવું હોય તેને નિજ રાતવ કહીએ નિર્જરાના બાર ભેદ. ૧ અનરાન, ૨ ઉનેદરિકા, ૩ વૃત્તિસંક્ષેપ ( ભિક્ષાચારી ) ૪ રસપરિત્યાગ, ૫ કાયકલેશ, ૬ ઇંદ્રિય પ્રતિસલીનતા, એ છ ભેદ બાહ્યના. છ ભેદ અભ્યતરના. ૧ પ્રાયશ્ચિત, ૨,વિનય, ૩ વૈયાવચ, ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન, ૬ કાત્સર્ગ. એ બાર ભેદ નિર્જરાના એ નિજ જાણીને નિજ રાને માર્ગ આદરીએ તે આભવ અને પરભવ, નિરાબાધ પરમ સુખ પામીએ ઈતિ નિર્જરા તત્વ.. - નવમે મોક્ષ તત્વનાં લક્ષણ તથા ભેદ. - મેક્ષ તત્વ તે સકળ આમાના રથી સકળ