________________
ક શ્રી જૈન જ્ઞાન ગીતા.
परस्त्री प्रसंगादनेकोस्तिदोपो, ત્રતા પ્રાણો ગુજરથ કળારાઃ | नरेंद्रस्य दंडो जिनानाच दंडो, विश्रंभो न कार्यों परस्त्री प्रसंगः ।। ३२ અર્થ–પ. પરસ્ત્રીના પ્ર. પ્રસંગથી. અo અનેક છે. દે દોષ. . વ્રતને. પ્ર. નાથ હાય. ગુરુ ગુણને. પ્ર. નાસ હેય. નો રાજા કે થકે દંડ લે. જી તીર્થકરને વલી દંડ. વિ. સુપુષે વિશ્વાસ ન કરે. ૫૦ પરસ્ત્રી. પ્ર. પ્રસંગને ૩૨
यथायाति सूर्यावलोके क्षितेजो, तथायाति रामा चलोक जनानां । महाब्रह्मचर्या क्षितेजोहि नश्येत् , न सूर्ये न नार्यांच द्रष्टीस्तु देया. ॥ ३३ અર્થ–૧૦ જીમ જાય. સૂ સૂર્યને. અવે દેખ્યાં થકો આંખનું તેજ. ત. તિમ. યા જાય. ૨૦ સ્ત્રીને દેખ્યાં થકા પુરૂષનું લજ્યારૂપ તથા જસ કિીત રૂપ તેજ. મમેટું બ્રહ્મચર્ય વ્રતરૂપ આંખનું તેજ, નવ નાશ પામે. નવે તે માટે નહી