________________
-
શ્રી જૈન જ્ઞાન ગીતા. श्री भक्तामर स्तोत्र. ॥ अथ श्री भक्तामर स्तोत्र लिरव्यते !!
भक्तामर प्रणत मौलिमणि प्रभाणा मुद्योतक दलित पापतमो वितानम् । सम्यक् प्रणम्यजिन पाद युगं युगादा वालंबन भवजले पततां जनानाम् ॥ १॥ અર્થા—ભવ જલમાં ડુબતા મનુષ્યનું યુગના આદિમાં આલંબનરૂપ, ભકિતભાવથી ભરેલા દેના નમેલા મસ્તક પરના મણીની કાન્તીને પણ પ્રકાશ કરનારા, અને પાપરૂપ અંધારના પડદાને ચીરનારા
જીનેશ્વર ભગવાનના ચરણ કમળને હું નમસ્કાર ४रीने--१
यःसंस्तुतः सकल वाङ्मय तत्वबोधा दुद्भुत बुद्धि पटुभिः सुरलोक नाथैः स्तोत्रैर्जगत्रिनय चित्तहरे रुदारैः स्तोव्ये किलाहमपितं प्रथमं जिनेन्द्रम् ।। २