________________
२३४
બા ન જ્ઞાન ગીતા.
સન્ત. આરડતે, આકંદ કરતા નથી. સુભેરવું, અતિરેદ્ર, પીડિતે પીડ. મિ. મને. સકમેહિં પિતાના કર્મો કરી. પાવકમે પાપકર્મો ને લઈને. આણ અનંતીવાર. તન્નાઈ તાતા. ત...૦ તાંબાના. લોહાઈટ લોઢાના. ઉતયાઈ. તરવાના. સિસયાણું શીશા વિગેરેના. ય૦ વળી. પાઈઓ પા. કલકલતાઈ ઉો ઉકળતો રસ તુહં, તુજને, પિયા. પીધે. સુરા મદ્ય, દારૂ, સીહ તાડની તા. મેર ગોળમાંથી બનાવેલે મદ્ય. મહણીમહુડાને દારૂ, પાઈઓ૦ પાયે, મિત્ર મને. જલક્તિઓ ઘણેજ ગરમ. વસાઓ૦ ચરબી. રૂહરાણી લેહી જેવા મારા શરીરના પુદગલ. જારિયા, જેવા. માણૂસે. મનુષ્ય. એ લોકને વિષે. તાતા, તે હવી. દીસન્તિ દેખાય છે. વેયણ૦ વેદના. એતે, એથી. અણુન્ત ગુણીયા૦ અનન્ત ઘણું. નરસુત્ર નરકને વિષે દુકખં૦ દુઃખવેયણ૦ વેદના.
ભાવાર્થ-મૃગાપુત્ર પિતાની માતા પ્રત્યે કહે છે કે, તમે મને કામ ભેગ ભેગવવાને કહે છે પણ મહારાં પિતાનાં કરેલાં કર્મના ઉદયે કરી મોટા અને બી જેમ શેલી પોલે છે તેમ ભયંકર