________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
પરમા ધામકના. તે નારગાઓ. તે નારકી જીભય ભિન્ન સન્ના, ભચેકરીઆકુલવ્યાકુલ થયેલાને, કંખતી. ઇરછે. કન્નામ કઈ દિસં. દિશાએ. વયામે નાશી છુટીએ. જઇ તે સુયા. જે સાંભળી છે તે. વેયરણ ભિડુગાર વૈતરણી નામની ભયંકર નદી. ણિસિઓ જહા બુર ઇવ તિકખાયા. ઝીણું ધારવાળી છરીની પેઠે તરંતિતે. તે તરે. ઉસુઇઆ બાણના પ્રેર્યા. સત્તિ સુહમ્મમાણાટ શક્તિ ભાલા વિગેરેથી હણતા. સેટ તે. સુચ્ચાઈ સંભળાય. નગર વહેવ૦ નગરના નાશન. સ. શબ્દ. દુહાવણીયાણિ પયાણિતત્ય ત્યાં કરૂણા વિલાપ સહિત દયામણ શબ્દ દુઃખે કરી નારકી બેલે. ઉદિણ કમ્માણ કર્મ ઉદય આવ્યાં છે. ઉદિણ કમ્મા મહની કર્મના ઉદયવાળા પરમા ધામક, ઉદય આવેલાં કર્મ પુણે પુણે વારંવાર સરહ હેતિ ઉત્સાહ પૂર્વક દુઃખ દે છે. એયાઈ પૂર્વે કહાં તે દુઃખ. ફાસઈ કુસંતિ દુઃખ ભોગવે છે. તત્વચિર ઠિતીયંત્ર ઘણા કાળ સુધી રહેવાની સ્થીતિ છે એવા નારકી ત્યાં. મુહમ્મ માણસઉ હોઈ તાણે હણાતા થકા તેને તારવાને મુકવાને કેઈ નથી. એસયં એકલે પિતે. પચ્ચ હેઈ, પોતાનાં