SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. સંસારના પારગામી નથી. ગાઁના દુઃખના, વિગેરે પારગામી નથી. દુઃખના જાણુ નથી તેમજ મરણના પણ પારગામી નથી. તેએ ઉપરોક્ત છ ખેલમાં વધારા કરવા શક્તિમાન છે પરંતુ ઘટાડવાની કિત તેમનામાં નથી. કારણ કે જ્ઞાન ક્રિયા વિના તે દુ:ખામાં ઘટાડા થાય નહિ. આથી પેાતાના જીવને આ સંસારમાં જન્મ મરણનાં ગર્ભનાં દુઃખ અનતિવાર ભાગવવાં પડે છે. ( સુ, અ. ૧ ગા ૨૧ થી ૨૫ ) ૨૧૬ થી ૨૧૬, नाणाविहाई दुक्खाई, अणुहवंति पुणोपुणो संसारचक्कवालंमि, वाहि मच्चु जरा कुले ॥ २१७ ૨૧૪ . અઃ- નાણાવિહાઈ નાણા પ્રકારના, દુકખાઇ દુ:ખ. અણુ હતિ અનુભવે છે. પુણૅ પુણૅા ફ્રી ફ્રીને, વારવાર, સ`સાર ચકવાલમિ॰ સ સાર રૂપ ચક્રવાલને વિષે. મન્ચુ॰ મરણુ. વાહિ વ્યાધિ. જરા૰ ઘરડપણુ, આકુલે. આકુળ વ્યાકુળ, ભાવાર્થ: આગળ ઉપર કહી ગયા તેવા જીવે
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy