________________
આ જૈન જ્ઞાન ગીતા.
ન જાણે ન વેઠે તે અજીવ ૧ ધર્માસ્તિકાય, તેના ત્રણ ભેદ. ખધ, દેશ અને પ્રદેશ. ૨ અધર્માસ્તિ કાય તેના ગણુ ભેદ, ખધ, દેશ અને પ્રદેશ. ૩ આ કાસ્તિ કાચ તેના ત્રણ ભેદ. ખધ. દેશ અને પ્રદેશ. સમય કાલ પુદગલાસ્તિ કાય તેના ત્રણ ભેદ. ખધ, દેશ, અને પ્રદેશ પરમાણુ પુદગલ. ૧ એ રીતે અજીવ તત્વના ૧૪ ભેદ જાણવા દૃષ્ટાંત--તલના લાડવે છે તે ખંધ, તેના ચોથા ભાગ તે દેશ, અને તલના એક દાણેા તે પ્રદેશ
(૩) બધ—શુભ અને અશુભ પુદગળનાં મધન કરવાં તે, જે વેળાએ જેવા પ્રકારની મનની પ્રેરણા થાય તેવા પુદગળ ખેંચાય તેથી જીવ અધનમાં પડી કલેશ દુ:ખ મય થાય. કારણ શરીર (વાસના લીંગ) સાથે કર્મ પુદગળ યુક્ત થાય-જોડાય. જેથી ક્રમ ધન ન થાય તેવાં આચરણ રાખવા જે સમભાવે વતવું તેનું નામ સમર મા, અને અહીંશ સમરમામાં રહીને આ જીવને કોઇ પ્રકારનુ અંધન ન થાય એટલે જીવ ભારે ક ન થાય. તેવી વર્તણુંક રાખવી. આથી બંધન ન થાય તેવા પરીશુામ સ`મર્ માર્ગમાં રમાડવાનું લક્ષમાં રાખવું,