________________
ગ્ર જૈન જ્ઞાન ગીતા.
माहणा समणा एगे, आह अंड कडे जगे असो तत्तम कासीय,
अयाणंता मुसं वदे ॥ २०७॥ અર્થ–માહણ૦ બ્રાહ્મણ. સમણ શ્રમણ. ત્રિી વિગેરે. એગે એક આહ કહે. અંડ કડે જગેટ જગત ઈડામાંથી ઉપર્યું. અસો. એણે. તત્તમૂળ તત્વ. અકાસીય, કીધા. અયાણુતા જાણ્યા વગર. મુસદે જુઠુંબેલે.
ભાવાર્થકઈ એક બ્રાહ્મણ શ્રમણ એમ પણ કહે છે કે મૂળમાં કાંઈ નહતું ત્યારે બ્રહ્માએ ઈડુ ઉત્પન્ન કર્યું. તેમાંથી આ જગત ઉત્પન્ન થયું. તે બ્રહ્માએ પદાર્થ બનાવ્યા. તેમાંથી આ બધું બન્યું એમ પરમાર્થના અજાણ જુઠું બોલે છે. (સુ. અ. ફુગા. ૮) ૨૦૭
संवच्छरं सुविणं लखणच, निमित्तदेहंच उपाइयंच
ચા વેઇ વો દિરા, - પતિ નત્તિ ગણાતા આ ૨૮