________________
શ્રી જૈન જ્ઞાન ગીતા,
ताणि ठाणाणि गच्छन्ति, सिक्खित्ता संजमं तवं भिक्खाए वा गिहित्थेवा, जे सन्ति पडि निव्बुडा || १७७
૧૭૯
અથઃ -- દીહાયા લાંબા આયુષ્યવાળા ઇફ્રિ મન્તા॰ રિધ્ધિવાળા. સમિધ્યા॰ સમૃદ્ધિવાળા, દિપતા કામરૂ વણ્ણા॰ મનવાંછીત કામ રૂપના કરણહાર અહુણાવવજ્ઞ. હમણાંજ ઉપયા હોય તેવા સંકાસા॰ સદાય દિસે. ભુજો ધણી. અશ્ચિમલિપમા સૂર્ય ની કાન્તિથી. તાણિ॰ પૂર્વાંકત, તેવા. ઠાણાણિ સ્થાનક, વિમાન. ગચ્છતિ॰ જાય. સિકિખત્તા સેવીને. સજમ॰ સચમ. તવ૰ તપ. ભિકખાએ સાધુ. વા૦ અથવા ગિહિત્થ॰ ગ્રહસ્થ, શ્રાવક. જે જે સન્તિ૦ ઉપસમ કરે. પડી નિન્નુડા શીતળી ભૂત હાય.
ભાવાઃ-~-દેવતા દીલ આયુષ્યવાળા, રિદ્વિત અત્યંત તેજસ્વી દીપતા મનવાંચ્છીત કાને રૂપના કરણ હાર, સદાય ઉપજ્યા હાય તેવાજ દેખાનાર અને સૂર્યથી પણ વિશેષ કાન્તિ-પ્રભાવાળા હાય.
•