________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
૬મ ન. હાડકાના સ્થંભ સમાન. હાડકાના સ્થભ પત્થરના સ્થંભ કરતાં થોડાક નમે. એટલે અનંતાનુઅધી માન કરતાં અપ્રત્યાખ્યાની માન હલકું અર્થાત્ ખાધ મળતાં માન મૂકે એટલે નમે.
૧૯
૭ માયા-ઘેટાના શૃંગ સમાન. ઘેટાનું શૃંગ વાળ્યુ ચાડુંક વળી શકે એટલે આ પ્રકારની માયા થાડાક આધે મુકી શકાય.
૮ લેાભ. નગરના ખાળ સમાન નગરના ખાળના કાદવ પાણી પડતાં જેમ ધેાવાય છે તેમ આ પ્રકૃતિવાળા મનુષ્ય થાડાક એોધ મળતાં લેાભ છાંડે.
૯ પચખાણા વરણી ક્રોધ. તીન. લીગ સમાન. ૧૦ માન લાકડાના સ્થંભ સમાન.
૧૧ માયા ગારમટી માટી સમાન.
૧૨ લાભ ગાડાના ઉજળુ સમાન,
આ ચારે જેનામાં ડાય તે મનુષ્ય થાય પણ સાધુપૂણું ન આવે.
૧૩ સજલના ક્રોધ ( પાણીમાં લીગ સમાન. ) ૧૪ માન નેતરની છેાલ સમાન.
૧૫ માયા વાંસની છેાલ સમાન.
૧૬ àાભ હળદરના રંગ સમાન.