SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રી જૈન જ્ઞાન ગીતા. જાણકાર. સ્વષ્ટ વકતા. સ. તે. અરિહઈ, અરિહંત ભાસિë ભાસેલે, કહેલે. તંત્ર તે. સમાહિસમતાવત સાધુ. નિમિતે પ્રમાણે કહું છું. ભાવાર્થ-તે સાધુ શુદ્ધ સુત્રને ધરણહાર ઉપધાન વંત (તપર્વત) જે જે ધર્મ સમ્યક પ્રકારે જાણે તે તે ધર્મ ત્યાં અંગીકાર કરે. વિતરાગની આજ્ઞા પ્રમાણે કરે. વિતરાગની આજ્ઞા પ્રમાણે ધર્મ ભાષે. આજ્ઞા વિરૂધ્ધ ન બોલે એ જે થાય તે આદેશ વચન એટલે સમસ્ત લેકને ગ્રાહ્યા માનનીક વચન બેલે, તથા નિપુણપણે વસ્તુને ખ યા ખોટુ જાણનાર તે સાધુ વિતરાગને કહેલ શુધ્ધ સમાધિ ધર્મા માર્ગ ઉપદેશવાને એશ્ય થાય. આ પ્રમાણે મેં સાંભળ્યું છે તે પ્રમાણે કહું છું. (સુ. અ. ૧૪ ગા. ૨૭) ૧૫૬ आपाठासे एगइओ समणंया पाहणंवा दिस्सा शाणा विहेहिं पावकम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ अदुवाणं अत्थराए आफालित्ता भवइ . अदुवाणं फल्स बदित्ता भवइ कालेगति . से अणु पविठस्म असणं वा पाणंवा जावणो
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy