________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ભાવાઃ—નિર્વાણુ, મેાક્ષના ઉત્કૃષ્ટા જાણનાર જેમ નક્ષત્રમાં ચંદ્રમા તેમ સદા યત્નવત ઈંદ્રીઓને ક્રમનાર સુની નિર્વાણુને સાધે છે ( મેળવે છે ). સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરનાર પેાતાને કમે કરી છેદ્યન ભેદનની વેદના પામતા અશરણુ જીવાને પણ સાધુ દીવા સમાન પરિભ્રમણના ટાળનાર કહ્યા છે તે ધર્મના માગ કહે. સાધુ ધાઁની વૃદ્ધિ કરે ને પાપ ધમને ઉત્થાપન કરે, ટાળે એટલે મિથ્યાતમાંથી સમકીતમાં લાવે. તપ વિના ફેરવનાર સાધુ ક્રોધ માન વિગેરે છાંડે. આ પ્રમાણે ત્રણે કાળમાં તીથ કરે કહેલું છે. (સુ. અ. ૧૧ ગા ૨૨-૨૩-૨૫)
૧૪૨-૧૪૩-૧૪૪.
૧૩૪
सन्तिमे सुहुमा पाणा,
तसा अदुव धावरा जाइ राओ अपासतो.
कह मेसणि अंचरे ॥ १४५ उदउलं बीअसंसत्तं, पाणा निवडिया महि