________________
શ્રી જન જ્ઞાન ગીતા ૧૦૦ ૪ સ્ત્રીઓનાં અંગોપાંગ ધારી ધારીને નિરખે નહિ.
૫ મધુર કેયલ જેવા શબ્દ કરી વિગ રૂદન કરે નહિ અથવા સાંભળે નહિ તથા શૃંગારીક કાવ્ય વાંચે તથા સાંભળે નહિ.
૬ સ્ત્રીની સાથે એકાસને બેસવું તથા જમવું નહિ.
૭ રાજપડ–-વિષય વર્ધક આહાર પાણીનું જમવું નહિ. ૮ અત્યાહાર કરે નહિ. (ઉ. અ. ૧૬ ગા. ૧૦-૧૨) ૧૧૨–૧૧૩
गत्त भूसण मिटुंच काम भोगाय दुज्जया नरस्सत्त गवे सिस्स विसंताल उडं जहा ॥ ११४ दुज्जए काम भोगेय निच्चसो परिवज्जये संका थाणाणि सन्चाणि वज्जेज्जा पणिहाणवं ॥ ११५