________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
वरं मे अप्पा दन्तो संजमेण तवेणय
माह परे हि दम्मन्तो बन्धणेहिं वहिय ॥ १०३
અર્થ: અપ્પા આત્મા ચ૰ અને એવ૦ એ પ્રકારે દમેચ૦ દમવા અવ્વા આત્મા હુ॰ જે ભણી ખલુ નિશ્ચે દુદમા॰ દમતાં દોહીલા દતા દમતે સુહી સુખી હાઇ હાય અસ્મિલાએ॰ આ લોકને વિષે. પરલાએ૰ પર લેાકને વિષે. ૨૦ વળી, વર૦ પ્રધાન મે મને સ’જમણુ સજમે કરી તવેણુ॰ તપે કરી, મા॰ રખે અહું હું' પરે હિ॰ પર થકી. ક્રમન્તે દમાઉ. અ ણેહિ મધને કરી. વહેહિ વધે રી.
ભાવાથ—સજમ અને તપે કરી આત્માનુ દમન કરવું તે સથી એષ્ટ છે, આત્માનુ દમન એટલે મનેાખળ ( મન ઉપર કાબુ મેળવવા તે ). મનોબળ રાખવું તે દુષ્કર છે. અઘરા કામમાં તેહ મેળવનાર મનુષ્ય ઇલાક તથા પરણેાકમાં યશસ્વી તેમ ઘણેાજ સુખી થાય છે, આત્મા પરવશ પડયાથી તેના ઉપર કાઇના બંધન કે વર્ષથી દમન થાય તે તે ખરેખર્ આત્માનું દમન ન કહેવાય મતલબ કે આત્મા પર