________________
આ જૈન જ્ઞાન ગીતા.
એકકા॰ એકલા સય॰ પોતે પચ્ચણું હાઇ॰ ભગવે. કત્તાર’૦ કર્મના કરણહાર. એવ॰ એમ અણુજાઈ કેડેજાય કમ્મ’૦ કમ ચેચ્ચા છાંડી દુપય૰ મનુષ્ય. ચ વળી. ચઉપય.... ચાર પગવાળાં પશુ. ખેત્ત જમીન ગહં ઘર ધણુ॰ પૈસા. ધન્ન૦ અનાજ. સવ્વ સ, સકમ્મીએ પાતાનાં કર્મ અને જીવ અન્ન. અવસા॰ પવસ થકે. પયાઇ જીવને. પર પર-ભવભવને વિષે. સુદર॰ સ્વર્ગાદીક. ભલાં 'ન્ય તે, પાવગ॰ ભુડાં કતવ્ય તે, નરકાદિકને વિષે જાય. વા. અથવા.
ભાવાર્થ:— આ લોકને વિષે જેમ સિહુ મૃગને લઇ જાય છે, તેમ અંતકાળે કાળ માણસને લઈ જાય છે. ત્યારે તેને નિશ્ચે માતા પીતા કે ભાઈ આયુષ્યના ભાગ દેઈ શક્તા નથી; એટલે જીવતા રાખી શકે નહિ. તેના દુઃખને નાતીલા, મિત્રવગ, દીકરા કે ભાઇ વહેંચી ન લે, તે પોતે એકલેાજ દુઃખ ભાગવે કારણ કે કર્માંના કરનારની પાછળજ કમ` જાય છે.
દ્રુપદ, ચઉપદ, ક્ષેત્ર, ઘર, ધન અને ધાન્ય છાંડીને પોતાના કર્મને વશ થઇને જીવ પરભવે સારીયા માઠી ગતીએ જાય. એટલે શુભ કમ કરેલાં હાય