________________
શ્રી ઉપદેશ ાતક,
૨૭
ભાવાર્થ :-વહેતી નદી; નહારવાળા જીવ જેવા કે,વાઘ, કુતરા, ખીલાડા વગેરે; શીંગડાવાળા જીવ જેવા કે,—સાંઢ, ભેંસ વગેરે; હંમેશા હાથમાં શસ્ત્ર રાખનાર, સ્ત્રી, અને રાજા એ છના વિશ્વાસ રાખવા નહિ. કેમકે કોઈક વખત પણ નુકશાન થાય. છ જણના ત્યાગ કરવા વિષે, खरं श्वानं गजं मत्तं, रंडा च बहु भाषिणिम् । રાનપુત્ર મિત્ર જ, તૂરતઃ પરિવર્નયેત્ ॥ ૪૦ ||
ભાવાર્થ:—ગધેડા, કૂતરી, મસ્તીએ ચઢેલા હાથી; મહુ માલનારી રાંડ–સ્રી; રાજકુવર અને દુષ્ટ મિત્ર એ છએને દૂરથીજ નમસ્કાર કરી વેગળા રહેવુ.
ત્રણે મેળવેલુ ધન પોતાને હાથે બીજાને આપી શક્તા નથી તે વિષે. पिपीलीकार्जितं धान्यं, मक्षिका सांचितं मधुः । लुब्धेन संचितं द्रव्यं, समुलं च विनश्यति ॥ ४१ ॥
ભાવાથ :—કીડીઓએ એકઠું કરેલુ. કણ–અનાજ, તેમજ માંખીઓએ મેળવેલું મધ અને લેાલી માણસે ઉપાર્જન કરેલું ધન એ ત્રણે પાતાને હાથે ખીજાને આપી શકતા નથી, પણુ કાઈ જોર જુલમથી લઇ લે છે ત્યારેજ હાથ ઘસી રહે છે. પાંચનુ પુરૂ થઈ શકતું નથી તે વિષે, जामाता जठरं जाया, जातवेदा जलाशयः । પૂરિશ્તા નૈવ થતે, નારાઃ પંચવુમીં ॥૨॥
ભાવાર્થ:——જમાઈ, જઠરાગ્નિ, સ્ત્રી, અગ્નિ અને સમુદ્ર એ પાંચનુ કાઇથી પુરૂં થયુ* નથી, થવાનું નથી અને થશે પણ નહિ. એ પાંચે ખાડા અપૂર્ણ છે. કોઇથી પુરા થવાના નથી, માટે મહેનત કરવી નહિ.