________________
અથ શ્રી હરીકેશી મુનિનું ચરિત્ર.
O
૫૦ ખેલે છે, ક્રિ' કેમ અમારી સમિપે અ સભાવનાએ એ૦ એ પ્રત્યક્ષ વિ॰ વિષ્ણુસી જાય, અ॰ અન્નપાણી તે પણુ, ન॰ નહિ દા॰ આપિએ, તુ॰ તુજને, નિ॰ અહેનિગ્રંથ. ૧૬. मूल--अज्झायाणं पडिकूल भासि, प्रभास से किं तु सगासि अम्हं । अविएतं विणस्सओ अन्नपाणं, नणं दाहामु तुमं नियण्ठा ॥ १६ ॥
||
४७
ભાવાર્થ:—આ યજ્ઞપાડામાં આચાર્ય, ઉપાધ્યાય સાથે આ વેલા વિદ્યાથી ઓ, સાધુના ઉપરના તિરસ્કાર ભરેલા વચના સાંભળી ગુસ્સાના આવેશમાં સવ એકઠા થઈ, હાથ લાંખા કરી ખેલ્યા કે, અરે આ રિદ્રિ ! અમાશ ગુરુના અવણુ વાઢ ખેલનાર ! તું અમારા સાંભળતા અમારા ગુરુનુ' આવા વચનથી અપમાન કરે તે અમારાથી સહન થઇ શકે નહિ. ધિક્કાર છે, તારી ભાષાને અને તારા જીવતરને. આ યજ્ઞપાડામાં અન્નાદિક ધણું આપવા જેવું છે, પરંતુ હવે અમે તને નહિ આપીએ. અમારા ગુરુના અવર્ણવાદ ખેાલનારને જમાડવાથી અમે દુર્ગતિના અધિકારી થઈએ. જો તું આમ ન બાલ્યા હાત તા છેવટે અનુ કંપા (ક્રયા ) ને લઈ અમે તને થાડુ' ઘણુ આપત, પણ હવે તા ખીલકુલ આપીશું નહિ. ભલે તે આહાર સડી જાય, કૂતરાને નાખી દઈએ અગર ફ્રેંકી દેવા પડે, પરંતુ હે મુનિ ! તને તા નહિજ આપીએ, ૧૬
અČ:—સ૦ પાંચ સુમતીએ કરી અતિ હૈ સમાધિવત મુજને વળી, ગુ॰ ત્રગુપ્તીએ ગુપ્ત, જિ॰ તેંદ્રિ એવા, જો મુજને, ન॰ નહિઘા, અ॰ ઇહાં એષણિક આહાર તા કિં છુ આજ, જ૦ જનના, લ॰ લાભ પામશે ? ૧૭.
मूल — समितीहि मज्झं सुसमाहियस्स,