________________
શ્રી ઉપદેશ સાગર.
કચરા, રાખ, છાંણુ અને કાલસા વગેરે જેમ પડયુ હોય, તેમ હરીકેશી મુનિના શરીરપર જીણ, મેલાં, રજે ખરડાયલાં વસ્ત્ર હાવાથી બ્રાહ્મણાએ તેમને ઉકરડા જેવા કહ્યા.
૪૦
હરીકેશી મુનિએ પહેરવા જોગ એક વસ્ત્ર પહેર્યું છે, અને બીજું પાથરવા જોગ વસ્ત્ર ખભાપર નાખ્યુ છે, કેમકે તે તેમને કયાંઈ મુકીને જવાય નહિ, એવા પડીમાધારીનો નિયમ છે. પરંતુ બ્રાહ્મણા તેા તેમના ગુણની પરીક્ષા કર્યા વિના ક્રુત દેખાવપરથી તેમના હલકા શબ્દોથી તિરસ્કાર કરવા લાગ્યા. મુનિ નજીક આવ્યા એટલે બ્રાહ્મણા ખાલ્યા કે,
A
અથ:—૪૦ કાણુ કે, તું, ૪૦ આવેા, અ દર્શન કરવા અચેાગ્ય વળી, કા૦ કેણુ આશાએ, ઈ॰ આ યજ્ઞના પાડાને વિષે આવ્યે છુ. વળી, ઉ॰ અસારછે વજ્ર જેના એવા વળી તેમજ, ૫૦ રજે કરી પિશાચ સરીખા, ગ૦ યજ્ઞના પાડાથી તું પાછે જા, ક્રિ' કેમ અહિંયા ઉભે છું. ૭. मूल-- कयरे तुमं एत्थ अदंसणिजे, काए व आसा इहमागओसि । ओम लगा पंसुपिसाय भूया, गच्छ कखाहि किमहं ठिओसि ॥७॥
ભાવા
→
અરે ! તુ ભુત જેવા, નજરે નહિ જોવા લાયક, અદર્શનીક કાણુ છુ ? મને અહિં કેમ, શું આશાએ આવીને ઉભા રહ્યો ? આ પવિત્ર યજ્ઞપાડા તારા જેવા મહીન, પિશાચ જેવાના આવવાથી પવિત્ર થશે, માટે તુ તરત અહિંથી ચાલ્યે. જા, અને અમારી દૃષ્ટિથી વેગળા થા. તુ કાંઈક આશાએ આવ્યા હાઈશ, પર ંતુ અહિંથી તને કાંઈ પણ નહિ મળે. છ
અર્થ:-જ૦ જક્ષ તે અવસરે, તિં તિ...દુક, રૂ૦ વૃક્ષનો વાસી, અ॰ શાતાનો ઉપજાવણહાર છે, ત॰ તે રિકેશી, મ મહામુનિને, ૫૦ સાધુને શોરે આછાદન કરીને, નિ॰ પેતે આ પ્રમાણે મેલવા લાગ્યા. ૮
----