SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ w શ્રી ઉપદેશ સાગર પાઠકને તેનું ફળ પૂછતા, એક મહાત્મા પુત્રને જન્મ થવાનું તેણે જણાવ્યું. સમય પૂર્ણ થયે પુત્રને જન્મ થયે, પરંતુ પૂર્વ ભવના જાતિમદને લઈ તે શરીરે કાળે, કદરૂપે, કોઈને દીઠે ગમે નહિ તે, ઘણુ ખરાબ સ્વભાવવાળો અને કલેશકારી થયે. અને તેનું બેલ નામ રાખ્યું. એક દિવસ વસંતઋતુના મહોત્સવને લઈ સર્વ કુટુંબી મિત્રમંડળ વગેરે એકત્ર થઈ જમે છે અને આનંદ કરે છે. પરંતુ બલને કાળે, કદ અને કલેશકારી જાણુ પાસે આવવા દેતા નથી, જેથી તે દૂર બેઠે બેઠે આ બધું જોયા કરે છે. એવામાં અકસ્માત એક ઝેરી અને બીજે ઝેર વગરને એવા બે સર્ષ લેવામાં આવ્યા. ઝેરી સર્પને તુરતજ તે લોકોએ એકઠા થઈ મારી નાખે, અને શેર વગરના સપને જીવતે જવા દીધો. આ ઉપરથી બલાને વિચાર થયે કે, ઝેરી સર્ષની માફક હું કલેશકારી અને ખરાબ સ્વભાવવાળે છું જેથી મને આ લેકેએ દૂર કાઢી મુકયે, પરંતુ ઝેર વગરના સપને જેમ જીવતે જવા દીધે તેમ હું પણ જે સારા સ્વભાવવાળે અને સર્વને જોઈ આનંદ થાય એ હાત તે મને દૂર કાઢી ન મુક્ત, પિતાના દેશે કરીને જ જીવ દુઃખી થાય છે. આવા વિચારમાં ને વિચારમાં તે પિતાની મેળે પ્રતિબંધ પામે, અને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું, જેથી દીક્ષા લઈ લીધી. વિહાર કરતા વણારશી નગરીમાં તીડુક નામના ઉદ્યાનમાં આવ્યા અને ત્યાં મંડક નામના યક્ષના દેવળમાં છઠ્ઠ, અઠમ, માસખમણાદિક તપ કરવા લાગ્યા. તપના પ્રભાવથી તે યક્ષ મુનિને અત્યંત રાગી થયે. એક વખત તે યક્ષની પાસે બીજે યક્ષ મળવા આવ્યું. અને હમણાં તમે માણ વનને વિષે કેમ આવતા નથી એમ પુછયું ત્યારે મને કહ્યું કે, હાલ હું અત્રે મારા દેવળમાં રહી તપશ્ચર્યા કરતા મુનિની સેવામાં છું, અને તેમના ગુણના આકર્ષણને લઈ ક્યાંઈ જઈ શકતે નથી. ત્યારે તેણે કહ્યું કે, એવા મુનિ તે મારા વનમાં ઘણું આવીને ઉતર્યા છે. ચાલે ત્યાં જઈ પરીક્ષા કરીએ. એમ
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy