________________
અથ શ્રી ઉત્તરાયન સૂત્રના નવમા અધ્યયનના ભાવા.
૨૩૩
ભાવાથઃ હે રાજન! તને જે રાજાએ નમતા નથી તેમને વશ કર, ત્યાર પછી હે ક્ષત્રિય ! તું દિક્ષાથે જાજે. ’ ( ૩૨ ) ભાવાથઃ—એ સાંભળીને નમિ રાજર્ષિ (ગાથા ૮ પ્રમાણે) ખેલ્યા.૩૩ ભાાં ઃ— કાઇ સુભટ રણસંગ્રામને વિષે દ્વારા ચાહાને જીતે, તેના કરતાં કાષ્ઠ પુરૂષ પાતાના આત્માને જીતે તે સાથી મ્હોટા સુભટ કહેવાય.
ભાવાર્થ:— પેાતાના આત્મા સાથે યુદ્ધ કર. ખાદ્ય યુદ્ધ કરવાની શી જરૂર છે ! આત્મા પે!તે પાતાનેજ જીતે તેથી તે સુખ પામે છે.' (૩૫) ભાવાર્થ:- પાંચ ઇન્દ્રિઓ અને ક્રોધ, માન, માયા, લાભથી આત્માને જીતવા ( મુકાવવા) એ અતિ દુર્લભ છે; જેણે પાતાના આત્માને જીત્યા છે, તેણે સર્વે જીત્યું છે એમ સમજવું, ' ( ૩૬ )
-
ભાવા —એ સાંભળીને દેવન્દ્ર (ગાથા ૧૧ મી પ્રમાણે ) ખેલ્યા. (૩૭) ભાવાર્થ: હું ક્ષત્રિય ! મહા યજ્ઞા કર; શ્રમણ-સ્રાહ્મણને જમાડ, સુવર્ણાદિનાં દાન દે, તું પાતે ભાગ ભાગવ, અને હામ હવન કર. ત્યાર પછી દિક્ષાયે જાજે. ( ૩૮ )
ભાવાઃ—એ સાંભળીને નિમ્ રાજિષ ( ગાથા ૮ ભાવાઃ- ક્રાર્ય માણસ પ્રતિ માસે દેશ લાખ તથાપિ સાધુ પુરૂષો જેઓ કાંઇ દાન દેતા નથી તેમના કરતાં પણ શ્રેષ્ટ છે. (૪૦)
--
ભાવાય એ સાંભળીને દેવેન્દ્ર ( ગાથા ૧૧ મી પ્રમાણે ) મેલ્યા. (૪૧) ભાગ:- — હે રાજન ! ધાર આશ્રમ ( ગૃહસ્થાશ્રમ) છેાડીને તું અન્ય આશ્રમમાં દાખલ થવા ઇચ્છે છે; પણ ઘરમાં રહીનેજ પાષધ નૃત કરીને સાષ માન.' (૪૨ )
ભાવાર્થ એ સાંભળીને નમિ રાજર્ષિ ( ગાથા ૮ પ્રમાણે છેલ્લા. ) ભાવાર્થ:કાઈ અજ્ઞાન માણુસ માસખમણુને પારણે માત્ર કુશાગ્ર (દર્ભની અણી ઉપર રહે એટલે ) આહાર લઇને સાષ માને, તેાપણુ તેના તપતું કુળ શ્રી ભગવતે ભાખેલા ચારિત્રરૂપ ધના સેાળમા ભાગના ફળને પણ પહેાંચે નહિ. ’ (૪૪)
ભાવાર્થ :--એ સાંભળીને દેવેન્દ્ર (ગાથા ૧૧મી પ્રમાણે મેલ્યા.) (૪૫) ભાવાર્થ:— રૂપું, સાનુ, મણિ, મેાતી, ત્રાંભુ, સુંદર વસ્ત્ર, રથાદિક વાહન અને ભંડાર વધાર, ત્યાર પછી હું ક્ષત્રિય ! તું ( ાિથે ) જાજે. ’ ભાવાર્થ:—એ સાંભળીને નિમ રાજિષ [ ગાથા ૮મી પ્રમાણે] ખેલ્યા. ભાવાર્થ :- સેાના રૂપાના કૈલાસ પર્વત જેવડા અસખ્ય ઢગલા હોય, તા પશુ લેાભી માણસને તેથી સાષ થતા નથી. કારણકે તેની તૃષ્ણા આકાશની પેઠે અનંત છે. ’(૪૮)
૩૦
પ્રમાણે મેલ્યા. ) ગાયાનાં દાન દે, સંયમ એ દાન