________________
૨૩૦
શ્રી ઉપદેશ સાગર. સ્થળે ભટકે છે, તે પુરૂષને લલચાવે છે, લેભાવે છે અને તેને (પાસમાં લઈ) દાસ બનાવી રમાડે છે. (૧૮) | ભાવાર્થ સાધુએ સ્ત્રીને ઈચ્છવી નહિ. તેણે સ્ત્રીને પરિ ત્યાગ કર. સાધુ ધર્મ બરાબર જાણીને પિતાના કર્તવ્યમાં આત્માને દઢ કરે. (૧૯)
ભાવાર્થ વિશુદ્ધ જ્ઞાની કપિલ કેવળીએ આ ધર્મ (પાં. ચસે ચાર પાસે) ક છે. જે તે ધર્મ કરશે તે તરશે અને અને લેક આરાધશે. આ લેક અને પરલોક બંનેનું સાર્થક કરશે. ( ૨૦ ) આઠમું અધ્યયન સંપૂર્ણ.
અધ્યયન નવમું ભાવાર્થ સાતમા દેવકથી આવીને મનુષ્ય લેકને વિષે જન્મ લીધા પછી નમિ ૨જા મહની કમથી મુક્ત થયા અને તેમને પોતાના પૂર્વ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું. (૧)
ભાવાર્થ-જાતિ સમરણ જ્ઞાન ઉપજવાથી નમિ રાજા સર્વોત્કૃષ્ટ જીન ધર્મને વિષે સ્વયં સબુદ્ધ થયા. [ પિતાની મેળે ધર્મને પ્રતિબોધ પામ્યા ]; તેથી પિતાના પુત્રને રાજ્ય સેંપીને પિતે દિક્ષા ગ્રહણ કરી. (૨)
ભાવાર્થ-પિતાના અંતઃપુરની દેવાંગના સરખી સ્ત્રીએ સંગાથે દેવલોક સરખા ભેગ ભેગવ્યા પછી, પોતાને જ્ઞાન ઉપજવાથી નમિ રાજાએ ભેગ છે દીધા. (૩) | ભાવાર્થ-મિથિલા નગરી તથા દેશ, ચતુરંગ સેના, અંતઃ પુર તથા પિતાને સઘળે પરીવાર છેડીને મહાત્મા નમિ રાજા દિક્ષા લઈને એકાંતવાસમાં જઈ રહ્યા. (૪)
ભાવાર્થ–જ્યારે નમિ રાજર્ષિ પ્રવજ્યથે (દિક્ષાર્થે) નગર થકી બહાર નીકળ્યા તે વખતે મિથિલા નગરીમાં સર્વ સ્થાને કેલાહલ મચી રહ્યો. (૫)
- ભાવાર્થ–સર્વોત્તમ પ્રવજ્ય સ્થાનને વિષે પહોંચેલા નામ રાજર્ષિ પાસે શક (ઈન્દ્ર) દેવ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા અને તેમને નીચે પ્રમાણે પ્રથન કર્યા–[૬]