________________
૧૫
શ્રી આણંદ શ્રાવનું ચરિત્ર. ટુવાલની મર્યાદા–નાહ્યા પછી શરીર લૂછવાને માટે ફક્ત એક રંગના ટુવાલ સિવાય રાખવાના પચ્ચખાણું,
દાતણની મર્યાદા–ફક્ત એક લીલું–જેઠીમધનું –દાતણ કરવું તે સિવાય દરેક જાતના દાતણના પચ્ચખાણ
ફળની મર્યાદા ખીર આંબળા (રાયણ)નાં ફળ સિવાય બીજા ફળના પચ્ચખાણ.
મર્દનની મર્યાદા–સે આષધીઓથી બનાવેલું તેલ તેમજ હજાર ઔષધીઓથી બનાવેલું તેલ વાપરવું. તે સિવાય બીજું તેલ વાપરવાના પચ્ચખાણ.
પીઠીની મર્યાદા–એક ઘઉંલાને લોટ, સુગંધીદાર તે ઉપરાંત વિલેપન માટે વાપરવાના પચ્ચખાણ.
સ્નાનની મર્યાદા–આઠ ઘડા ઉપરાંત નહાવાને માટે વધારે પાણી વાપરવાના પચ્ચખાણ.
વસ્ત્રની મર્યાદ–ત એક કપાસના વસ્ત્ર સિવાય બીજી જાતના વસ્ત્ર વાપરવાના પરચખાણ
વિલેપનની મર્યાદા–ચંદન, અગર, કુમકુમ એ ત્રણ સિવાય બીજી જાતના વિલેપનના પચ્ચખાણ.
ફૂલની મર્યાદા–પુંડરીક કમળ તથા માલતીના ફૂલની માળા સિવાય બીજી જાતના ફૂલ વાપરવાના પચ્ચખાણ,
ઘરેણાંની મર્યાદા-કાનનાં કુંડળ અને નામાંકિત મુદ્રિકા (વીંટી) એ સિવાય બીજા ઘરેણાં વાપરવાના પચ્ચખાણ.
ઘપની મર્યાદા–અગર, કૃષ્ણગાર, શીલારસ સિવાય બીજી જાતને ધૂપ વાપરવાના પચ્ચખાણ.
ભજનની મર્યાદા–ધીએ તળેલાં ચોખા (બીજ), ફક્ત એક ઘીના ઘેબર, ખાંડ સહિત તથા મેંદાના ખાજા ઉપરાંતના પચ્ચખાણ ચાખા (ભાત) પ્રમાણુ–એક કમલસાળ ચોખા ઉપરાંત બીજી જાતના ચેખાના પચ્ચખાણ. દાળનું પ્રમાણ ચણની, મગની અને અડદની દાળ સિવાય બીજી દાળના પચ્ચખાણ ઘીનું પ્રમાણ-ફક્ત શરતુ એટલે આસે અને કારતક