SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ એને અપવિલા છે અને તેની અન્યથી આ થી જાન મેળવવા તમને અનાસકળ મચાર વેષને ૨૧૮ શ્રી ઉપદેશ સાગર. લક્ષ લગાડવું નહિ, માયાથી દૂર રહેવું, ક્રોધ કર નહિ, માનને ફેડવું અને લેભને ટાળવે. (૧૨) ભાવાર્થ –જે મિથ્યાત્વી (અન્યધર્મ) સદા રાગ દ્વેષને લીધે પરવશ પડેલા છે અને તેમાં સદાકાળ મચ્યા રહે છે, એવાએને અપવિત્ર માની તેમને અનાદર કરે અને શરીર પડતાં સુધી જ્ઞાન મેળવવાની આકાંક્ષા રાખવી. (અથવા સંયમ-ધર્મને વિષે પ્રવર્તવું.) (૧૩) ચેાથું અધ્યયન સંપૂર્ણ. અધ્યયન પાંચમું ભાવાર્થ–આ સંસાર સમુદ્ર જેના મહાન પ્રવાહથી (જન્મ-મરણથી) પાર ઉતરવાનું કામ અતિ કઠિન છે, તેના સામા તીરે માત્ર એકજ મહા પુરૂષ ( તીર્થકર) પહેચા છે (અર્થાત્-જન્મ મરણથી મુક્ત થયા છે.) અને તે મહા બુદ્ધિવંત પુરૂષે નીચેના પ્રશ્નને ઉત્તર આપે છે. (૧) | ભાવાર્થ–પ્રત્યક્ષ રીતે બે પ્રકારે જીવ મરણાવસ્થાને પ્રાપ્ત થાય છે. ૧ અકામ મરણ, અને ૨ સકામ મરણ (૨) - ભાવાર્થ –ભૂખ અને વિવેક રહિત મનુષ્યને અકામ મરણ વારંવાર પ્રાપ્ત થાય છે; પંડિત અને ધાર્મિક પુરૂષને સકામ મરણ એકજવાર પ્રાપ્ત થાય છે. (૩) | ભાવાર્થ—અકામ અને સકામ મરણમાં પ્રથમ અકામ મરણ વિષે શ્રી મહાવીર દેવે કહ્યું છે કે કામગને વિષે મચે રહીને મૂર્ખ માણસ અતિ ક્રૂર હિંસાદિક કર્મ કરે છે. (૪) જે મનુષ્ય કામગને વિષે આસકિત રાખે છે, તે કુટિલતાની જાળમાં ફસાય છે, [ જુઠું બોલે છે અને કુર કર્મ કરે છે]. તે એમ માને છે કે, “પરલોક તે મેં જોયું નથી, પણ કામભેગાદિ સુખ તે પ્રત્યક્ષ દેખાય છે. (૫) | ભાવાર્થ-એ કામગ અત્યારે મારા હાથમાં જ છે, પણ ભવિષ્યમાં સુખ તે અનિશ્ચિત છે; પરલેક છે કે નહિ એ કેણુ જાણે છે ? (૬) ભાવાર્થ –એ લંપટ બડાઈ કરે છે કે, “જેવી ગતિ
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy