SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી ઉપદેશ સાગર. પણ તૃણું, સ્પર્શથી પીડાવા છતાં જીન કલ્પી સાધુ વસ્ર સેગવ તા નથી. (૩૪–૩૫) ભાવા—ઉન્હાળાના તાપે કરીને શરીરે પરસેશ થાય, અથવા મેલ અને રજથી શરીર ભરાય તેપણુ મર્યાદાવત સાએ સુખ શાતાની હાનિ માટે શેચ કરવા નહિ. (૩૬) ભાવાથકના ક્ષય કરવા અને સર્વોત્કૃષ્ટ ચારિત્ર ધર્મ પાળવા સાધુએ આ સઘળું સહન કરવું; અને શરીરને નાશ થતાં સુધી કાયાએ મેલ ધારણ કરવા, (૩૭) ભાવાથ—કાઈ ગૃહસ્થ સાધુને અલિવદન કરે અથવા તેને આવતા જોઇને પેાતાના આસનેથી ઉઠીને તેનુ સન્માન કરે, અથવા ભિક્ષાને માટે આમત્રણ કરે; આવી રીતે સત્કાર કરનાર તરફ્ સાધુએ અનુરાગ રાખવા નહિ. (૩૮) ભાવા —કોષ રહિત અલ્પ ઇચ્છાવાળા, અ તણ્યાને ત્યાંથી ( આપનારનું જાતિ, મૂળ, દ્રવ્ય વગેરે જાણ્યા સિવાય ) આહાર લેનાર, સ્વાદિષ્ટ લેાજનને માટે લાલચ રહિત, પ્રજ્ઞાવત સાધુ રસ, સ્વાદની ઇચ્છા કરતા નથી અને પેાતાના સત્કાર ન થવાથી કાપ કરતા નથી. (૩૯) ભાવાર્થ પ્રજ્ઞાવંત સાધુ એમ જાણે છે કે નિચે મેં પૂર્વ જન્માન્તરે, જેનુ કુળ અજ્ઞાન છે એવાં નૃત્ય કરેલાં હાવાં જોઇએ; કારણ કે કેાઈ માણુસ કેઈ સ્થાનકમાં કાંઇ સુગમ પ્રશ્ન મને પૂછે છે, તેના ઉત્તર હું આપી શકતા નથી. (૪૦) ભાવાથ હવે વળી પૂર્વ જન્માંતરે કીધેલાં કૃત્ય, જેનુ મૂળ અજ્ઞાન છે; તેનું શુભાશુભ પરીણામ આગળ ઉપર આવશે; તે મારાં એ કૃત્યાનું જ ફળ છે એમ માનીને મારા આત્માનુ મારે આશ્વાસન કરવુ જોઇએ, (૪૧) ભાવાં—મે મૈથુનને ત્યાગ કરેલા છે, અને ઇન્દ્રિઓને નિયમમાં રાખેલી છે, છતાં હુ શુભ અને અશુભ ( ધર્મને સ્વભાવ અને મેક્ષ નર્કના હેતુ) બરાબર જાણી શકતા નથી,
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy