________________
૨૨ | શ્રી ઉપદેશ સાગર.
ભાવાર્થ લુહારની શાળા, સૂનું ઘર, બે ઘરની વચ્ચે ભાગ અને રાજમાર્ગ ( જાહેર રસ્તે ) એટલા સ્થાનમાં વનીત સાધુએ એકલા, એકલી સ્ત્રી સાથે ઉભા રહેવું નહી, તેમ બોલવું પણ નહીં. (૨૬).
ભાવાર્થ –“ ગુરૂ મને શીતળ વચનથી અથવા કઠેર વચનથી જે શીખામણ આપે છે, તે મહારા લાભને માટે થશે.” એવી બુદ્ધિથી પ્રયત્નવાનું થએલા વિનીત શીષ્ય, ગુરૂનું વચન અંગીકાર કરવું, પણ ગુરૂના કઠોર વચનથી કેપ ન કરે. (૨૭)
ભાવાર્થ–બુદ્ધિમાન શીષ્ય “ આવું દુષ્ઠ કામ કેમ કર્યું ?” એવી ગુરૂની ઠબકા રૂપ, કમળ અથવા કઠેર વચનરૂપ શીખામણને આલેક અને પરલોકમાં હીતકારી માને છે અને કુશીષ્યને આવું ગુરૂનું તે કઠોર વચન, દ્વેષ ઉત્પન્ન કરનારૂ થાય છે. (૨૮) | ભાવાર્થ –સાત પ્રકારના ભયથી રહીત, અને તત્વને જાણનારા વિનીત શીષ્ય ગુરૂએ શીખામણને માટે કહેલું કઠેર વચન પણ હતકારી માને છે. અને મૂર્ણ શીષ્યોને ક્ષમાને કરનાર, આત્માની શુદ્ધિ કરનારું અને જ્ઞાનાદિકના સ્થાનરૂપ ગુરુનું શીક્ષા વચન શ્રેષનું કારણ થાય છે. ( ૨૯ )
| ભાવાર્થ –કારણ છતાં પણ વારંવાર નહી ઉઠનારે, કારણ વીના નહી ઉઠનારે અર્થાત્ સ્થીર થઈને બેસનાર તથા હાથ પગ અને મસ્તક વગેરે શરીરના અવયને નહી કંપાવનારે, તેમજ નીશ્ચળ થઈને બેસનારે વનીત શીષ્ય, દ્રવ્ય અને ભાવથી ઊંચું નહી તેવું અર્થાત્ ગુરૂના આસનથી નીચું, તેમજ ચિત્કાર શબ્દ વીનાનું કારણકે, ચિત્કાર શબ્દવાળું આસન શૃંગારનું અંગ ગણાય છે. અને જેના ચાર પાયા સરખા હોય, તેવા સ્થીર આસન ઉપર બેસે. ( ૩૦ ) | ભાવાર્થ –સાધુએ મેગ્ય અવસરે ભીક્ષાને માટે જવું,
ગ્ય અવસરે ભીક્ષા લઈને પિતાને સ્થાનકે પાછું આવવું; તેમજ કીયાને જે કાળ ન હોય, તે વઈને એ કાળમાંજ સર કીયા કરવી. (૩૧ ).