________________
અથ શ્રી માણું૬ શ્રાવકનુ' ચરિત્ર.
ઉપરના જીવતરનું લક્ષણ શું ?? એ પ્રથમ પ્રશ્નના જવાબ સાસ એટલે શ્વાસ; બીજો પ્રશ્ન-કામદેવની સ્ત્રીનું નામ શું ? તેના જવાબ રે એટલે રતિ રાણી; ત્રીજો પ્રશ્ન ઉત્તમ ફૂલ કયું ? તેના જવાબ જાય એટલે જાઇનું ફૂલ, ચેાથેા પ્રશ્ન-કુંવારી કન્યા ક્યાં જાય ? તેના જવાબ સાસરે એટલે કુવારી કન્યા પરણ્યા પછી સાસરે જાય.
આ પ્રમાણે દરેકના ખુલાસા એકજ શબ્દમાં થવાથી સાના મનનુ` સમાધાન થઈ ગયુ. વળી બીજાઓએ પૂછ્યું કે,
૧ પ્રશ્ન—ખેડુત શાથી શાલે ?; ૨ પ્રશ્ન-ઘોડા શાથી શાલે?; ૩ ખાટલા શાથી ચાલે ?; ૪ પ્રશ્ન—નીશાળીઆ શાથી શાલે? ૫ સરદાર શાથી શાલે?
ઉપરના પાંચે પ્રશ્નના તે પીતે એકજ દહેરામાં જવાબ આપ્યા કે,
ખેડુ ઘેાડા ખાટલા, નિશાળીએ સરદાર; સારા શાભે હાય જો, ૫ડે પાટીદાર,
આમાં ખેડુત શાથી ચાલે? એ પ્રથમ પ્રશ્નના જવાબ ખેડુતને જમીનની પાટી એટલે પસાયતુ હોય તેા તે ચાલે; ખીજો પ્રશ્ન—ઘેાડા શાથી શેલે? તેને જવામ ઘાટા પાટીથી દોડતા હાય તા શૈલે; ત્રીજો પ્રશ્ન—ખાટલા શાથી શાલે ? તેના જવાબ ખાટલા પાટીથી ભરેલા હોય તેા શોલે, ચાથા પ્રશ્નનીશાળીઆ શાથી શૈાલે ? તેના જવાબ નીશાળીઆના હાથમાં લખવાની પાટી હાય તા શેલે; પાંચમે પ્રશ્ન–સરદાર શાથી ચાલે ? તેને જવાબ સરદારની સાથે માણસાની પાટી હોય તે શોભે. આમ એક પાટી શબ્દમાં પાંચે જણા જૂદી જૂદી રીતે
સમજી ગયા.
વળી એક ભીલ રાજા પોતાની ાણીઓ સહિત મહાર ફરવા જતા હતા. જંગલમાં ઘણે દૂર નીકળી ગયાં. મધ્યાન્હના વખત, તાપ સખત જેથી તેએ ભૂખ અને તૃષાથી માળ–