________________
શ્રી ઉપદેશ સાગર. शय्या भूमितलं दिशोप वसनं ज्ञानामृतं भोजनं । मे ते यस्य कुटुंबीनो वद सखे कस्माद् भयं योगिनः | ભાવાર્થ –હે પ્રધાન! ધીરજ રૂપી મારે પીતા છે, ક્ષમા રૂપી માતા છે, શાંન્તિ રૂપી ભાઈ છે, મારે સુવા માટે પૃથ્વીના તળ રૂપી પથારી છે, દશ દીશાએ રૂપી મારે વસ્ત્ર છે, જ્ઞાનરૂપી અમૃત ભેજન છે, આવું જેગી લેકેનું જે કુટુંબ પોતાની પાસે છે, તેને બીજા કુટુંબનું શું પ્રજન? હે મિત્ર! આવા ગીએને કેને ભય છે ?!
જેના વિના જે શોભતું નથી તે વિષે. राज्यं निःसचिवं गतः प्रहरणं सैन्यं विनेत्रं मुखं, वर्षा निर्जलदा धनीच कृपणो भोज्यं तथाज्यं विना; दुशीला गृहिणा सुहन्न कृतिमान राजा प्रतापोजित, शिष्यो भक्तिविवर्जितो बत तथा देहीच धर्मविना॥६६॥ | ભાવાર્થ –પ્રધાન વિનાને રાજા, હથીઆર વિનાની સેના, આંખે વિનાનું મુખ, વરસાદ વિનાની વર્ષાઋતુ, કૃપણુતાને લઈ ધનવાન, ઘી વિનાનું ભજન, સદાચાર વિનાની સ્ત્રી, ગુણ ઓળવનાર મિત્ર, પ્રતાપ વિનાને રાજા ભક્તિ (નમ્રતા) વિનાને શિષ્ય અને ધર્મ વિનાને દેહ એ સર્વ શોભા પામતા નથી. વળી કહ્યું છે કે, निर्पत करटी हयोगत जवश्चंद्रं विनाशर्वरी, निगंध कुसुमं सरोगत जलं छाया विहिनस्तरु
भॊज्यं निर्लवणं सुतोगत गुणश्चारित्रहिनोयति, निर्देवं भवनंनराजित युतं धर्म विना मानवा॥६॥
ભાવાર્થ –દાંત વિનાને હાથી, ચાલ વિનાને ઘડે, ચંદ્રવિનાની રાત્રિ, સુગધ વિનાનું ફૂલ, પાણી વિનાનું સરોવર, છાયા