________________
( ૮૧ ) અર્થ –(?) રે પ્રાણી!( ) જે કે (યતિર્ભિનાં ) સંયમવાળો આત્મા છે જેને એવા પ્રાણીઓના (સુધા) પાપ રહિત (યોગા ) મન, વચન, કાયાના વ્યાપાર (સુમવર્માજ) શુભ કર્મને (સ્ત્રવત્તે) બાંધે છે, તે પણ (નિવૃત્તિશામળિ ) મોક્ષના સુખને હણનારા હોવાથી ( તાપ) તે શુભ કર્મને પણ (ાનનિવાલાન)સોનાની બેડીઓ (કાનીયા) જાણવી.૭.
વ્યવહારુ નજરે પુણ્ય ઠીક લાગે છે, પણ તે માત્ર પાપની અપેક્ષાએ જ ગણી શકાય; વસ્તુત: શુભ કર્મો પણ ભેગવ્યાં વિના છૂટકારો થતો નથી અને કેટલીક વાર તેની ખાતર સંસારમાં રહેવું પડે છે. મોક્ષના અવ્યાબાધ સુખની નજરે એ પણ બંધન જ છે અને સમજુ તે તેને પણ એ જ નજરે જુએ છે. એ મોક્ષના સુખની આડે આવનાર છે અને ઉચ્ચ દષ્ટિએ જોતાં તેવાં સુખે પણ સત્વ વગરનાં છે. ગમે તેમ કરીને અત્ર કહ્યાં છે તે સવે ગરનાળાં બંધ કરવાની જરૂર છે. ૭. मोदस्वैवं रे, साश्रवपाप्मनां, रोधे धियमाधाय । शान्तसुधारसपानमनारतं, विनय ! विधाय विधाय ।। परि०॥८॥
અર્થ:-() રે પ્રાણી ! ( પd ) એ પ્રકારે એટલે ઉપર કહ્યા પ્રમાણે (નાશવપમનાં) આશ્રવ સહિત પાપકર્મના ( 7 ) નિરોધ કરવામાં ( વિશે ) બુદ્ધિને ( મા ) સ્થાપીને (વિના!) હે વિનય ! (૩નારd ) નિરંતર ( રાતસુધારણાનં ) શાંતસુધારસનું પાન (વિધા વિધારો કરી કરીને ( મોહ્ય ) આનંદ પામ. ૮.
હે ચેતન ! તારે બેટા અભિનિવેશ કયાં સુધી કરવા છે ? તું સાચા દેવ-ગુરુ-ધર્મને ઓળખ. તારે કઈ જાતની શંકા હોય