________________
( ૭૯ ) એટલે રસ રહિત એવા (વિવિખેર) વિષય પરના પ્રેમના રસવડે (વિવાદ) વિવિધ પ્રકારની (વેદના) પીડાને (હૃત) ખેદની વાત છે કે (મત્તે ) પામે છે. ૪.
એક એક ઇંદ્રિયને વશ પડને જનાવરો તેમજ અન્ય જી પ્રાણ આપે છે, વિષય-વિનોદનો રસ પરિણામે કે આકરે પડી જાય છે તેના આ જવલંત દાખલાઓ છે. આ ઇંદ્રિય દ્વારા એટલાં બધાં કર્મો આવી પડે છે કે એને સરવાળે ઘણે મોટો થાય છે. એવી વેદનાઓનો ખ્યાલ તે આખી જિંદગી કેદમાં રહેવું પડે ત્યારે આવે. પણ મનુષ્યને ઇંદ્રિય પરને રાગ અને એની તૃપ્તિના તુચ્છ સાધનનો વિચાર કરીએ તો તેને ત્યાગ થઈ જાય તેમ છે. અનંત જ્ઞાનનો ધણી આત્મા કયાં રમી રહ્યો છે ? કેવા કીચડમાં એ ભરાઈ બેઠા છે ? એને શેમાંથી માની લીધેલું સુખ મળે તેમ છે ? ૪. उदितकषाया रे, विषयवशीकृता, यान्ति महानरकेषु । परिवर्तन्ते रे, नियतमनन्तशो, जन्मजरामरणेषु ॥ परि०५॥
અથ –(૨) રે ચેતન ! ( વિતવાલા ) સર્વ દેષના મૂળ કષાયો જેમના હૃદયમાં પ્રગટ થયા છે એવા, તથા ( વિષવશાળતા ) કામગને આધીન થયેલા એવા પ્રાણુઓ (મલ્લનપુ) મેટા નરકને વિષે ( છત્તિ ) જાય છે. અને ત્યાંથી નીકળીને (વરમગામry ) જન્મ, જરા અને મરણને વિષે ( નિવાં ) નિચ્ચે ( અનારા ) અનંતવાર ( gવર્તિત્તે ) પર્યટન કરે છે–ભટકે છે. ૫.
કષાયે તે કર્મની ઉપર ભાત પાડે છે. ક્રોધના આવેશમાં, માનના ચઢાણ પર, માયાની ગંદી વૃત્તિમાં, લોભના તાબામાં આ