________________
અ
અને
પ્રાણ ત્યાં જ
૧ર
(૩૩) રખડપાટે સમજાય, પતે ધારણ કરેલા રૂપને ખ્યાલ આવે અને એવાં રૂપ અનંત વાર ધારણ કર્યા છે એ સમજાય ત્યારે તે સમજ્યા કહેવાય, તેમજ પ્રાણી પિતાનું આ અનાદિ સંસારસમુદ્રમાં કેવું સ્થાન છે ? તે પણ ત્યારે જ સમજે. ૫.
ગેયાષ્ટક જ તૃતીય સંસારભાવના, ૩ ( સર્વ સંસારના ભાવ તું, મન ધરી છવ સંભાર રે;
તે સવે તે પણ અનુભવ્યા, હૃદયમાં તેહ ઉતાર રે.-એ ચાલ ) कलय संसारमतिदारुणं, जन्ममरणादिभयभीत ! रे । मोहरिपुणेह सगलग्रह, प्रतिपदं विपदमुपनीत रे॥ कलय०॥१॥
અર્થ –(રે.) હે! (ગામમળાવિમરમીત !) જન્મ અને મરણ વિગેરેના ભયથી ત્રાસ પામેલાં તથા (મોલ્પિા ) મેહરૂપી શત્રુએ (ફુદ ) આ જગતમાં ( ) ગળે પકડીને (પ્રતિ) પગલે પગલે (વિવે) આપદાને (૩નાત) પમાડેલા એવા (રે!) હે જીવ(સંપા) આ સંસારને ( તિવાદ) અત્યંત ભયથી ભરેલો (૪૭) તું જાણ ૧.
જ્યાં મહારાજાનું શાસન વર્તતું હોય, અને એ મહારાજા તારે પાકે દુશ્મન હોય ત્યાં એ દુશમનના રાજ્યમાં તારે જીવવાનું અને મરવાનું જ હોય, તેવા દુઃખરૂપ આ સંસારને તું શું જોઈને વળગતે જાય છે ? એ સંસાર કેવો છે ? તે વિચાર, વળી આ મારા-તારાને વ્યવહાર પણ એ મેહરાજાએ જ કરાવ્યા છે. તે તું વિચાર, તેમજ એ મહારાજા કે છે તે સમજ. ૧. स्वजनतनयादिपरिचयगुणै-रिह सुधा बध्यसे मूढ ! रे। प्रतिपदं नवनवैरनुभवैः, परिभरसकदुपगूढ रे।। कलय० ॥२॥