________________
( ૨૫ ) હા ! શી દશા ? આ નિત્યમિત્ર સમાન શરીર તો તદ્દન નકામું જ જણાય છે, માત્ર પ્રણામમિત્રરૂપ ધર્મ જ ટેકે આપનાર છે. જ્યાં આયુષ્યની દેરી તૂટી ત્યાં દવા, ઉપચાર કે મંત્ર કાંઈ ઉપયોગી થતા નથી, એને તું વિચાર કર. ૪. वपुषि चिरं निरुणद्धि समीरं, पंतति जलधिपरतीरम् ।
(૧૪, ૧૩ शिरसि गिरेरधिरोहति तरसा, तदपि सजीर्यति जरसा ॥ वि!०५॥
અર્થ-જે પ્રાણી (પુરિ) શરીરને વિષે (જિર ) ચિરકાળ સુધી ( મીર) વાયુને એટલે પ્રાણને ( નિદ્ધિ ) રૂંધે, અથવા ( ગઢધિપતi ) સમુદ્રને સામે કાંઠે ( પતતિ ) જઈને રહે, અથવા ( ક) પર્વતના ( શિક્ષિ) શિખર ઉપર (તરા) શીધ્રપણે ( ધોતિ ) ચડી જાય, ( તરિ ) તે પણ (a) તે પ્રાણું (કલા), વૃદ્ધાવસ્થાવડે ( તિ ) જીર્ણ થાય છે એટલે જ જરિત શરીરવાળે થાય છે. ૫
ગમે ત્યાં જાઓ, પણ અંતે વૃદ્ધાવસ્થાની અસર લાગ્યા વગર રહે તેમ નથી. “ઉંબર તો ડુંગર થયા, પાદર થયા પરદેશ; ગેળી તો ગંગા થઈ, અંગે ઉજળા કેશ.” એ સર્વ બને છે. છેવટે હાથમાં લાકડી લેવી પડે છે-ત્રણ પગે ચાલવું પડે છે. તેને અટકાવનાર કેશુ? તેને અટકાવનાર એક જૈનધર્મ જ છે. કેટલાક મનુષ્યો એમ માને છે કે શરીરમાં પવનને રે હાય, તેનું સ્તંભન કર્યું હોય, એક પ્રકારનો પ્રાણાયામ કર્યો હોય તો તેથી આવતું ઘડપણ અટકે પરંતુ ઉપાધ્યાયજી કહે છે કે તમે જોઈએ તેટલો પવનને અટકાવ કરે પણ એ આવતી જરાને અટકાવી શકે તેમ નથી. ૫. सृजतीमसिंतशिरोरुहललितं, मनुजशिरः सितंपलितम् । को विदधानां भूघनमरसं, प्रभवति रोg जरसम् ॥ वि० ६॥