________________
१४ १५ १७
( ૧૭ ) कवलयन्नविरतं जंगमाजंगम,
जंगदेहो नैवं तृप्यति कृतान्तः । मुखंगतान् खादतस्तस्य करतलगतै
न कथमुपलप्स्यतेऽस्माभिरन्तः ? ॥ मू० ॥ ८॥ અથ–(અ) અહો ! (નાન ) યમરાજ (કલમકમ) ત્રસ અને સ્થાવરરૂપ ( ) જગતને-જીવરાશિને (વિત) નિરંતર (વેસ્ટ) કેબિયારૂપ કરત-ભક્ષણ કરતે સતે (જૈવ કુતિ) તૃમિ પામતો જ નથી. (સુરત) મુખમાં આવેલા જીવોને (લાતર) ખાતા–ચાવતા એવા (તરા) તે યમરાજના (તટવર્તઃ) હસ્તતલને વિષે કેળિયાપણાને પામેલા (
અમારાવડે (ઉત્તર) વિનાશ-મરણ (થ) કયા ઉપાયવડે ( ૩પ૪તે) નહીં પ્રાપ્ત કરાય ? અર્થાત્ મરણ પામવું જ પડશે. ૮.
તારો અંત એ કૃતાંત નહીં લાવે એની તને કાંઈ ખાત્રી મળી છે ? તારે ને એને કાંઈ દોસ્તી સંબંધ છે ? તારે એની સાથે કાંઈ સગપણ છે? તારા ઉપર એનો કોઈ પ્રેમ છે કે જેથી તે તેને લઈ ન જાય ? અર્થાત્ તે તો સર્વને લઈ જાય જ છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે તે તારી પાસે પ્રગટ ખડી થઈને ઊભી છે. કેઈ અમરપટો લખાવીને આવ્યું નથી. તું ખાલી ગર્વ કર નહીં. તારે પણ અંતે એ જ માર્ગ છે, એમ વિચારી તારા જીવનની અનિત્યતા સમજી લે. એ વાત ધ્યાનમાં રાખી તારી બાજી ગોઠવ. ૮. नित्यमेकं चिदानन्दमयमात्मनो,
रूपेमभिरूंप्य सुखम भवेयम् ।